ETV Bharat / bharat

Monsoon Session 2021 LIVE UPDATE: ચોમાસુ સત્રનો આજે આઠમો દિવસ, જાસુસી કાંડ પર 14 વિપક્ષી પક્ષ એકસાથે

Rajya Sabha
Rajya Sabha
author img

By

Published : Jul 28, 2021, 11:18 AM IST

Updated : Jul 28, 2021, 4:54 PM IST

16:53 July 28

આ બિલ રજૂ કરવામાં આવશે

  • કેબિનેટે આજે ડિપોઝિટ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (સુધારણા) બિલ, 2021 ને મંજૂરી આપી છે. આ ખરડો સંસદના ચોમાસું સત્રમાં મૂકવામાં આવશે. આ સુધારા ખાતાધારકો અને રોકાણકારોના નાણાંની સુરક્ષા કરશે. તેમજ મર્યાદિત જવાબદારી ભાગીદારી (સુધારા) બિલ 2021 ને પણ મંજૂરી આપવામાં આવી છે, જે વ્યવસાયમાં નાની ભૂલોના ડિ-ફોજદારીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવશે.

15:45 July 28

કિશોર ન્યાય સુધારણા બિલ પસાર થયું

  • કિશોર ન્યાય સુધારણા બિલ, 2021 (Juvenile justice amendment bill ) રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. તેની રજૂઆત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવી હતી. આ બિલ પસાર થયા બાદ ગૃહની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.

15:18 July 28

લોકસભાની કાર્યવાહી ફરીથી 4 વાગ્યા સુધી સ્થગિત

  • લોકસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી ફરીથી સ્થગિત કરવામાં આવી છે.

14:53 July 28

સરકાર દસ સાંસદોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરશે

  • મોદી સરકાર લોકસભામાં કાગળો ફાડનારા દસ વિપક્ષી સાંસદોના સસ્પેન્શનની દરખાસ્ત કરશે. સરકારે આજે સવારે હંગામો મચાવનારા આ સાંસદો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવાનો બતાવી છે.

14:08 July 28

ગૃહની કાર્યવાહી શરૂ

  • બપોરે 2 વાગ્યાથી ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ છે.

13:36 July 28

અમે ગૃહને વિક્ષેપિત નથી કરી રહ્યા: રાહુલ ગાંધી

  • રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર આ મુદ્દે શા માટે ચર્ચા કરવા માંગતી નથી. આ આઈટી મંત્રાલયની વાત નથી. અમે ગૃહને વિક્ષેપિત કરી રહ્યા નથી, અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ.

13:35 July 28

રાહુલનો સરકારને સવાલ, કહ્યુ પેગાસસ ખરીદ્યુ હા કે ના..?

  • વિજય ચોકથી વિપક્ષની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે અમારે આવવું પડ્યું કારણ કે અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. અમારો એક સવાલ છે કે શું ભારત સરકારે પેગાસસ ખરીદ્યું હતું હા કે ના, શું સરકારે પેગાસસનો ઉપયોગ કર્યો છે હા અથવા ના..સરકારે કહ્યું છે કે પેગાસસની ચર્ચા કરવામાં નહીં આવે. સરકારે પેગસસને હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. આ શસ્ત્ર લોકશાહીની વિરુદ્ધ છે. 

13:14 July 28

વિપક્ષ નેતાઓની પ્રેસ કોન્ફરન્સ

  • વિપક્ષી પાર્ટીના નેતાઓ બપોરે 1.15 વાગ્યે વિજય ચોકમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

13:10 July 28

ગૃહમાં વિપક્ષી નેતાઓએ સ્પીકર પર કાગળ ફેંક્યા

  • Why is the Opposition involved in such objectionable acts? Doesn't Opposition have enough issues for discussions? Is Opposition trying to defame India across the world? We strongly condemn such acts: Union Minister Anurag Thakur on Opposition MPs' protest in Parliament pic.twitter.com/90Y4pWERfb

    — ANI (@ANI) July 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, પક્ષોએ આજે ​​તેમના પ્રશ્નો સંસદમાં મુક્યા હતા, પરંતુ કોંગ્રેસ અને TMC સાંસદોએ ગૃહ અધ્યક્ષ પર કાગળો ફેંક્યા હતા. દુનિયાની સૌથી મોટી લોકશાહી માટે આ શરમજનક ઘટના છે.

12:54 July 28

રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી મુલતવી

  • વિપક્ષના હોબાળોને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન મુલતવી રાખવામાં આવ્યું છે.

12:34 July 28

લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

  • લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

12:20 July 28

શશી થરૂરને આઇટી કમિટીમાંથી હટાવવાની માંગ

  • ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ શશી થરૂરને આઇટી કમિટીના અધ્યક્ષ પદ પરથી હટાવવાની માંગ કરી છે. તેણે શશી થરૂર પર મનસ્વી હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે એમ પણ કહ્યું હતું કે થરૂરને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે મીટિંગમાં નહીં જઈશું. આ હોબાળાના પગલે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

12:13 July 28

લોકસભાની કાર્યવાહી બપોરે 12.30 વાગ્યા સુધી સ્થગિત

  • લોકસભાની કાર્યવાહી બપોરે 12.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

12:10 July 28

લોકસભામાં 'ખેલા હોબે' ના નારા લગાવ્યા

  • Delhi: Opposition MPs raise 'Khela Hobe' slogan in Lok Sabha, demanding a discussion on 'Pegasus Project' report

  • પેગસુસ ઘટનાની તપાસને લઈને લોકસભામાં 'ખેલા હોબે'ના નારા લગાવવામાં આવી રહ્યા છે.

12:08 July 28

રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ

  • રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યાથી ફરી શરૂ થઈ ગઈ છે, પરંતુ વિપક્ષની હોબાળો હજુ પણ ચાલુ છે.

12:04 July 28

આ વિષયો પર થશે ગૃહમા ચર્ચા...વિપક્ષની માંગ

  • ગૃહમાં પેગસસ મુદ્દા પર વિપક્ષી પાર્ટીઓની ચર્ચા કરવાની માંગ અંગે કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલે કહ્યું કે, વિપક્ષે ગૃહમાં ચર્ચા માટે ત્રણ વિષયો (કોવિડ, ખેડુતોનું આંદોલન, વધતી મોંઘવારી) નક્કી કરી હતી. આ ત્રણ વિષયો પહેલા પૂર્ણ થવા દો.

11:36 July 28

જાસૂસી કૌભાંડ અંગે સમાધાન નહીં કરે: રાહુલ ગાંધી

  • સવાલ અવર દરમિયાન લોકસભામાં ભારે હોબાળો મચ્યો છે. અહીં, વિરોધી પક્ષોની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જાસૂસી કાંડ અંગે પેગાસસ કોઈ સમાધાન કરશે નહીં. આ અંગે 10 પક્ષો દ્વારા નોટિસ આપવામાં આવશે, જેના પર રાહુલ ગાંધી પણ સહી કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી વિપક્ષ જુદા જુદા મુદ્દાઓ પર વહેંચાયેલા હતા, પરંતુ આ બેઠક બાદ પેગાસસના મુદ્દે સરકારને એક સાથે ઘેરી લેવાની તૈયારી ચાલી રહી છે.

11:12 July 28

રાજ્યસભાની કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત

  • રાજ્યસભાની કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત

Last Updated : Jul 28, 2021, 4:54 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.