ETV Bharat / bharat

અવકાશમાં ઇસરોની વધુ એક સિદ્ધી, આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક PSLV C-50નું રોકેટ લૉન્ચિંગ - satish dhawan space center

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્વારા સફળતાપૂર્વક આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ મથકથી PSLV C-50 રોકેટ છોડવામાં આવ્યો છે.

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક PSLV C-50નું રોકેટ લૉન્ચિંગ

author img

By

Published : Dec 17, 2020, 5:59 PM IST

  • ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્વારા રોકેટ લૉન્ચિંગ
  • આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી CMS-01ને PSLV-C50 રોકેટ દ્વારા અવકાશમાં તરતો મુકાયો

અમરાવતી (આંધ્રપ્રદેશ) : ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ મથકથી PSLV C-50 રોકેટ છોડવામાં આવ્યું છે. સંદેશાવ્યવહારના ક્ષેત્રે આ ઇસરોનો 42મો પ્રોજેક્ટ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ગુરૂવારે બપોરે 3 વાગીને 41 મિનિટે થયું રવાના

સંદેશાવ્યવહાર ઉપગ્રહ CMS-01ને PSLV-C50 રોકેટ દ્વારા અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો છે. શ્રીહરિકોટાથી ગુરૂવારે બપોરે 3 વાગીને 41 મિનિટે PSLV-C50 અવકાશમાં રવાના થયું હતું. આંધ્રપ્રદેશના નેલ્લોરમાં આવેલું સતીશ ધવન અવકાશ મથકને SHAR પણ કહેવાય છે. CMS-01એ ઇસરોનો 42મો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે. તેને ભારતની મુખ્ય ભૂમિ, આંદામાન-નિકોબાર ટાપુઓ તથા લક્ષદ્વીપને કવર કરતા ફ્રિકવન્સી સ્પેક્ટ્રમના સી બેન્ડ માટે સેવાઓ ઉપલબ્ધ કરાવવા તૈયાર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.