ETV Bharat / bharat

Protest Against CBI Summons To Kejriwal : દિલ્હી પોલીસ દ્વારા AAPના 1500 નેતાઓ અને કાર્યકરોની કરાઇ અટકાયત - AAP leaders protest

દારૂની નીતિ મામલે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની CBI દ્વારા પૂછપરછ ચાલી રહી છે. AAPના ટોચના નેતાઓ રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ, આતિશી, સૌરભ ભારદ્વાજ વગેરેએ CBI હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પછી દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 16, 2023, 5:20 PM IST

નવી દિલ્હી : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને CBIના સમન્સનો વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને રવિવારે દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જેમાં સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા, સૌરભ ભારદ્વાજ, આતિશી, કૈલાશ ગેહલોત, આદિલ અહેમદ ખાન, પંકજ ગુપ્તા અને પંજાબ સરકારના કેટલાક પ્રધાનો સામેલ છે.

  • अरविंद केजरीवाल जी के समर्थन में प्रदर्शन कर रहे 1500 से अधिक लोगों को पुलिस ने गिरफ्तार कर लिया है। जिसमें से 1379 लोगों को अलग-अलग थानों में रखा गया है एवं अन्य लोगों को बसों में घुमाया जा रहा है। pic.twitter.com/JVSzwLH8rR

    — Gopal Rai (@AapKaGopalRai) April 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભગવંત માન સ્થળ છોડી ભાગ્યા : આર્કબિશપ રોડ પર ધરણામાં ભાગ લેનાર પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન AAP નેતાઓની નજરકેદ પહેલા જ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજે દાવો કર્યો કે પોલીસે તમામ પ્રધાનો અને સભ્યોની ધરપકડ કરી લીધી છે. તેમને જણાવ્યું કે, અમે અહીં શાંતિથી બેઠા હતા, પરંતુ પોલીસે અમારી તમામની ગેરકાયદેસર ધરપકડ કરી છે.

આપના નેતાઓએ લગાવ્યા ભાજપા પર આક્ષેપો : રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ટ્વિટ કર્યું કે, દિલ્હી પોલીસે શાંતિથી બેસવા બદલ અમારી ધરપકડ કરી છે અને અમને કોઈ અજાણી જગ્યાએ લઈ જઈ રહી છે. આ કેવા પ્રકારની સરમુખત્યારશાહી છે? ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર પર પ્રહાર કરતા પ્રધાન આતિશીએ દાવો કર્યો હતો કે મોદી સરકાર AAPના રાષ્ટ્રીય સંયોજકની વધતી લોકપ્રિયતાથી ડરી રહી છે. આ જ કારણ છે કે તમારા નેતાઓને જેલમાં નાખવામાં આવી રહ્યા છે.

  • कायर Modi की Delhi Police ने CBI HQ के बाहर शांतिपूर्ण प्रदर्शन कर रहे MP @SanjayAzadSln, MP @raghav_chadha समेत सभी वरिष्ठ AAP नेताओं को Detain कर लिया है।

    मोदी एक डरपोक तानाशाह हैं जो 10 लोगों की आवाज़ से भी डर कर कांपने लगते हैं।#KejriwalRukegaNahi pic.twitter.com/tRcXleNYkI

    — AAP (@AamAadmiParty) April 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

1500થી વધુ કાર્યકરોની ધરપકડઃ દિલ્હીના પ્રધાન ગોપાલ રાયે કહ્યું કે, દિલ્હી પોલીસે કેજરીવાલના સમર્થનમાં વિરોધ કરી રહેલા 1500થી વધુ લોકોની ધરપકડ કરી છે. રાયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, આમાંથી 1,379 લોકોને વિવિધ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે અને અન્યને બસોમાં લઈ જવામાં આવ્યા છે. આ પહેલા રવિવારે દિલ્હી પોલીસે કાશ્મીરી ગેટ વિસ્તારમાં ધારાસભ્ય સંજીવ ઝા સહિત AAPના સેંકડો કાર્યકરોની અટકાયત કરી હતી.

  • 🚨देश में तानाशाही चरम पर🚨

    शांतिपूर्ण प्रदर्शन करने के जुर्म में PM Modi की Police ने AAP के सभी मंत्रियों और सांसदों को गिरफ़्तार कर लिया‼️#KejriwalRukegaNahi pic.twitter.com/lHgLZS4lvI

CBI પર ભાજપનું નિયંત્રણઃ કેજરીવાલ એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે રવિવારે સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા. કેજરીવાલ સાથે તેમના પંજાબ સમકક્ષ ભગવંત માન, દિલ્હીના પ્રધાન અને AAP સાંસદ સીબીઆઈ ઓફિસમાં હતા. કેજરીવાલે સીબીઆઈ ઓફિસની બહાર કહ્યું, "હું તમામ સવાલોના જવાબ આપીશ. સીબીઆઈ પર ભાજપનું નિયંત્રણ છે." સીબીઆઈ સમક્ષ હાજર થતા પહેલા કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં મહાત્મા ગાંધીને તેમના સ્મારક રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પૂછપરછ બાદ આગળના પગલાં પર ચર્ચાઃ કેજરીવાલને CBI દ્વારા 14મી એપ્રિલે બોલાવવામાં આવ્યા હતા અને 16મીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પોતાના નિવાસસ્થાન છોડતા પહેલા કેજરીવાલે કહ્યું, "કેટલીક રાષ્ટ્ર વિરોધી શક્તિઓ નથી ઈચ્છતી કે ભારતનો વિકાસ થાય. હું (કેજરીવાલ) તે શક્તિઓને કહેવા માંગુ છું કે દેશ આગળ વધતો રહેશે." આ પહેલા રવિવારે કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP)ના ટોચના નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક કેજરીવાલના નિવાસસ્થાને થઈ હતી. મળતી માહિતી મુજબ રવિવારે સીબીઆઈ દ્વારા કેજરીવાલની પૂછપરછ બાદ આગામી પગલા અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.