ETV Bharat / bharat

JP Nadda birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે 61મો જન્મદિવસ(JP Nadda birthday) ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓએ જેપી નડ્ડાને ટ્વિટર દ્વારા અભિનંદન પાઠવ્યા(PM Modi Twitter to wish JP Nadda birthday) અને તેમના લાંબા આયુષ્યની કામના કરી.

JP Nadda birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા જન્મદિવસની શુભેચ્છા પાઠવી
JP Nadda birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા જન્મદિવસની શુભેચ્છા પાઠવી
author img

By

Published : Dec 2, 2021, 12:39 PM IST

  • PM મોદીએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને જન્મદિવસની શૂભેચ્છા પાઠવી
  • નડ્ડા સમૃદ્ધ વહીવટી અને કાયદાકીય અનુભવ ધરાવેઃ PM
  • નડ્ડાએ RSS તેમજ ABVPના સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને તેમના જન્મદિવસ(JP Nadda birthday) પર શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે જેપી નડ્ડા પાર્ટીને પ્રેરણાદાયી નેતૃત્વ પ્રદાન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર દ્વારા નડ્ડાને તેમના જન્મદિવસની શુભેચ્છા(PM Modi Twitter to wish JP Nadda birthday) પાઠવી હતી અને તેમના લાંબા આયુષ્યની કામના કરી હતી.

જેપી નડ્ડાજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી વડાપ્રધાને

મોદીએ ટ્વીટ કર્યું, "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીને જન્મદિવસની શુભેચ્છા(jp nadda ji birthday)". તે પાર્ટીને પ્રેરણાદાયી નેતૃત્વ પ્રદાન કરી રહ્યા છે અને અમારા સંગઠનને મજબૂત કરવા સખત મહેનત કરી રહ્યા છે. નડ્ડા સમૃદ્ધ વહીવટી અને કાયદાકીય અનુભવ ધરાવે છે, જેના માટે તેઓ વ્યાપકપણે પ્રશંસનીય છે. તે લાંબુ જીવન જીવે.

નડ્ડાએ RSS અને ABVP સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો

ઉલ્લેખનીય છે કે નડ્ડાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની(RSS) વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના(ABVP) સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ નડ્ડાએ ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા હતા.

નડ્ડા હિમાચલ વિધાનસભા માટે ચૂંટાયા હતા

આ ઉપરાંત નડ્ડા હિમાચલ વિધાનસભા(himachal assembly jp nadda) માટે ચૂંટાયા હતા અને પ્રધાન પદની જવાબદારી પણ સંભાળી હતી. સંગઠનના પીઢ નેતા, નડ્ડાને મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને 2014 થી 2019 સુધી નડ્ડા પ્રધાન રહ્યા હતા.

આ પણ વાંચોઃ પંજાબના રાજકીય ઉથલપાથલ વચ્ચે અમિત શાહ નડ્ડાને મળ્યા

આ પણ વાંચોઃ જુઓ, યોગી સરકારમાં પ્રધાન પદ માટે કયા-કયા નામની થઇ પસંદગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.