ETV Bharat / bharat

પીએમ મોદીને 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી નવાજવામાં આવ્યા - સામાજિક કાર્ય માટે આપવામાં આવતો એવોર્ડ

PM નરેન્દ્ર મોદી મુંબઈ પહોંચ્યા. એરપોર્ટ (Narendra Modi arrives in Mumbai) પર પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે( Lata Dinanath Mangeshkar Award 2022 ) દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ' લેવા માટે પહોંચ્યા મુંબઈ

author img

By

Published : Apr 24, 2022, 5:39 PM IST

Updated : Apr 24, 2022, 6:39 PM IST

મુંબઈ: લતા મંગેશકરના અવસાન બાદ તેમના નામનો પહેલો એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Lata Dinanath Mangeshkar Award 2022) આપવામાં આવશે (Narendra Modi arrives in Mumbai). આ એવોર્ડની જાહેરાત 11 એપ્રિલે કરવામાં આવી હતી. આ અંતર્ગત આજે રવિવારે 24 એપ્રિલે મુંબઈના ષણમુખાનંદ હોલમાં સમારોહ યોજાશે. સમારોહ (PM Modi Mumbai Tour) માટે વડાપ્રધાન પોતે મુંબઈમાં હાજર રહેશે. લતા દીનાનાથ મંગેશકર એ રાષ્ટ્રીય સેવા અને સામાજિક કાર્ય માટે આપવામાં આવતો એવોર્ડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા સાત વર્ષમાં કરેલા કાર્યોને માન્યતા આપવા માટે આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ' લેવા માટે પહોંચ્યા મુંબઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ' લેવા માટે પહોંચ્યા મુંબઈ

આ પણ વાંચો: PM મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

આ વર્ષથી આ પુરસ્કારની સ્થાપના: મંગેશકર પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરીટેબલ ટ્રસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓએ ફેબ્રુઆરીમાં 92 વર્ષની વયે અવસાન પામેલા લતા મંગેશકરના સન્માન અને સ્મૃતિમાં આ વર્ષથી આ પુરસ્કારની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન મોદીએ મુંબઈમાં સુપ્રસિદ્ધ ગાયકના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી, જેમને તેઓ તેમની મોટી બહેન માનતા હતા.

આ પણ વાંચો: PM મોદીએ 'મન કી બાત'માં કહ્યું- BHIM UPI આપણી અર્થવ્યવસ્થાનો બન્યો હિસ્સો

પ્રથમ પુરસ્કાર વડાપ્રધાન મોદીને: લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર દર વર્ષે માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવશે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે અનુકરણીય યોગદાન આપ્યું હોય. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમને એ જાહેરાત (PM Modi Get First Lata Deenanath Mangeshkar Award) કરતાં આનંદ અને સન્માન થાય છે કે, પ્રથમ પુરસ્કાર વિજેતા અન્ય કોઈ નહીં પરંતુ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે." એક નિવેદન અનુસાર, માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારનો ઉદ્દેશ્ય સંગીત, નાટક, કલા, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્રના દિગ્ગજ લોકોને સન્માનિત કરવાનો છે.

Last Updated : Apr 24, 2022, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.