નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને (Assembly elections in five states 2022) ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ રેલી કાઢી છે. તમામ નેતાઓ પોતપોતાની બેઠકો (Held meetings of all leaders) કરી રહ્યા છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે પ્રેસ કોન્ફરન્સ કરી
આજે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય સમિતિની બેઠક ચાલી રહી છે. સાથે જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી કે 125 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં 50 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો:
Tickets to Women in UP Elections : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મહિલાઓને 50 ટકા ટિકીટ આપશે
Assembly elections 2022: પ્રિયંકા ગાંધી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્રને મળ્યા