ETV Bharat / bharat

Presidential Elections 2022: જાણો વોટ વેલ્યુ શું છે? અને કયા રાજ્યમાં સૌથી વધુ વોટ વેલ્યુ છે

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ વખતે યુપીના ધારાસભ્યોના વોટનું મૂલ્ય સૌથી વધુ (Presidential Elections 2022) છે. જાણો કેવી રીતે (president election 2022 vote value) નક્કી થાય છે મતનું (Total Vote Value of Legislative Assemblies) મૂલ્ય, શું છે રાજ્યોની સ્થિતિ.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ વખતે યુપીના ધારાસભ્યોના વોટનું મૂલ્ય સૌથી વધુ છે. જાણો કેવી રીતે નક્કી થાય છે મતનું મૂલ્ય, શું છે રાજ્યોની સ્થિતિ.

author img

By

Published : Jul 19, 2022, 9:48 AM IST

નવી દિલ્હી: દેશભરમાંથી ચૂંટાયેલા ધારાસભ્યોએ સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો (Presidential Elections 2022) મત આપ્યો, જેમાં ઉત્તર પ્રદેશના ધારાસભ્યો સૌથી વધુ વોટ વેલ્યુ ધરાવે છે, જ્યારે સિક્કિમના ધારાસભ્યો સૌથી ઓછા વોટ વેલ્યુ ધરાવે (Total Vote Value of Legislative Assemblies) છે. તેમજ સાંસદોના મતનું મૂલ્ય તેમના કરતા 700 વધુ (president election 2022 vote value ) છે. ઉત્તર પ્રદેશના 403 ધારાસભ્યોમાંથી દરેકના મતનું મૂલ્ય 208 (mla vote value in president election) છે, એટલે કે, તેમની કુલ કિંમત 83,824 છે. તમિલનાડુ અને ઝારખંડના દરેક ધારાસભ્યના વોટ વેલ્યુ 176 છે. આ પછી મહારાષ્ટ્રમાં 175, બિહારમાં 173 અને આંધ્રપ્રદેશમાં 159 મત મૂલ્ય છે.

આ પણ વાંચો: આવો છે માનો પ્રેમ.. બાળકને પોતાની સાથે રાખવા માટે, પતિના નામે કર્યો બિઝનેસ

ગુજરાત ધારાસભ્યોના મતનું મૂલ્ય: ગુજરાતના ધારાસભ્યનું મૂલ્ય કુલ 147 થાય છે, જ્યારે મત મૂલ્યમાં હજુ પણ 1971 માં કરવામાં આવેલ જનસંખ્યાનો આંકડા માન્ય રાખવામાં આવે છે. જ્યારે એ રાજ્ય સભાના અને લોકસભાના સાંસદના મતનો મૂલ્ય કુલ દેશની સંખ્યા (Highest Vote Value of UP MLAs) સાથે ભાગાકાર કરવામાં આવે છે. તમિલનાડુની 234-સભ્યોની વિધાનસભાનું કુલ મત મૂલ્ય 41,184 છે અને ઝારખંડની (Lowest Vote Value of Sikkim Legislators) 81-સભ્યોની વિધાનસભાના મતનું મૂલ્ય 14,256 છે. મહારાષ્ટ્ર વિધાનસભાના 288 ધારાસભ્યોના મત મૂલ્ય 50,400 છે અને બિહાર વિધાનસભાના 243 સભ્યોના મત 42,039 છે. તેમજ 175 સભ્યોની આંધ્ર પ્રદેશ વિધાનસભાનું કુલ મત મૂલ્ય 27,825 છે.

ધારાસભ્યના મત મૂલ્યની ગણતરી આ રીતે છે: વર્ષ 1971 ની જન સંખ્યામાં 1000 સાથે ગુણાકાર કરવામાં આવે છે, અને જે સંખ્યા આવે તેમાં 182 થી ભાગાકાર કરવામાં આવે છે. આમ નાના રાજ્યોમાં સિક્કિમના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય સાત છે. આ પછી અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં આઠ-આઠ, નાગાલેન્ડમાં નવ, મેઘાલય 17, મણિપુર 18 અને ગોવામાં 20 મત છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના ધારાસભ્યના મતનું મૂલ્ય 16 છે. સિક્કિમમાં 72 સભ્યોના કુલ મતનું મૂલ્ય 224 છે, મિઝોરમમાં 40 સભ્યોના મતનું મૂલ્ય 320 છે, અરુણાચલ પ્રદેશના 60 ધારાસભ્યોના મતનું મૂલ્ય 480 છે, નાગાલેન્ડના 60ના મતનું મૂલ્ય 540 છે, મેઘાલયના 60ના મતનું મૂલ્ય 1,020 છે, મણિપુરમાં વિધાનસભાના 60 સભ્યોના મતનું મૂલ્ય 1,080 છે અને 40 સભ્યોની ગોવા વિધાનસભાના મતનું મૂલ્ય 800 છે.

આ પણ વાંચો: મોંઘવારીની માર: GSTના નવા દર લાગુ થતા આ વસ્તુઓ થઈ મોંઘી

સાંસદ મત મૂલ્ય: તેમજ સંસદ સભ્યના મતનું મૂલ્ય 708 થી ઘટાડીને 700 કરવામાં આવ્યું છે કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં કોઈ વિધાનસભા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદના મતનું મૂલ્ય દિલ્હી, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર સહિત રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઈલેક્ટોરલ કોલેજમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સભ્યોનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2019 માં લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થયા પહેલા જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિધાનસભાની 83 બેઠકો હતી. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ અનુસાર, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં એક વિધાનસભા હશે જ્યારે લદ્દાખમાં કેન્દ્ર સરકારનું શાસન હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.