ETV Bharat / bharat

Muslim Murder in Maharashtra : નાસિકમાં મુસ્લિમ આધ્યાત્મિક ગુરૂની ગોળી મારીને હત્યા... - Crime Case in Maharashtra

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક મુસ્લિમ આધ્યાત્મિક ગુરૂની ગોળી (Muslim Murder in Maharashtra) મારીને હત્યા કરવામાં આવી છે. આધ્યાત્મિક નેતા અફઘાનિસ્તાનના હતા. આ બનાવ અંગે (Murder leader in Maharashtra) પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Muslim Murder in Maharashtra : નાસિકમાં મુસ્લિમ આધ્યાત્મિક નેતાને ગોળી મારીને હત્યા...

author img

By

Published : Jul 6, 2022, 3:39 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેવાલા શહેરમાં મંગળવારે અફઘાનિસ્તાનના 35 વર્ષીય મુસ્લિમ આધ્યાત્મિક ગુરૂની (Murder a Muslim Spiritual Leader) ચાર અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, હત્યાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટના સાંજે મુંબઈથી લગભગ 200 કિલોમીટર દૂર યેવાલા નગરના MIDC વિસ્તારમાં એક (Muslim Murder in Maharashtra) ખુલ્લા પ્લોટમાં બની હતી.

આ પણ વાંચો : અચાનક ચડી આવેલા લૂંટારૂઓએ જોતજોતામાં બંદુક કાઢી ગોળી મારી દીધી

ગાડીમાં મારી ભાગી ગયા - પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ સૂફી ખ્વાજા સૈયદ ઝરીફ ચિશ્તી તરીકે થઈ છે. જે યેવલામાં સૂફી બાબા તરીકે ઓળખાતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરો સૂફી બાબાને તેની SUV ગાડીમાં મારીને ત્યાંથી ભાગી (Murder Leader in Maharashtra) ગયા હતા. આ ઘટનાને લઈને યેવલા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાન માથુરે અને અન્ય પોલીસ કર્મચારીઓ (Crime Case in Maharashtra) ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો : જમ્મૂ કાશ્મીરમાં આતંકી હુમલો : આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતની ગોળી મારી કરી હત્યા

ગોળી મારી ભાગી ગયા - ત્યારબાદ સૂફી ખ્વાજા સૈયદ ઝરીફ ચિશ્તીને યેઓલની સરકારી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ધાર્મિક ગતિવિધિઓને કારણે કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેને માથામાં ગોળી વાગી હતી. યેવલા સિટી પોલીસ સ્ટેશનમાં મોડી (Murder Case in Maharashtra) રાત્રે નોંધાયેલી ફરિયાદ મુજબ ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.