- પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહ
- વડાપ્રધાન મોદી સંબોધશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શનિવાર) ગુજરાતના ગાંધીનગરમાં આવેલી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે. વડાપ્રધાનના કાર્યલાય દ્વારા કહેવામાં આવ્યું કે, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ સમારોહ દરમિયાન મોદી 45 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા વાળા એક મોનોક્રિસ્ટલાઈન સોલર પૈનલ અને જળ તકનીકના એક ઉત્કૃષ્ટનો પણ શિલાન્યાસ કરશે.
-
At 11 AM tomorrow, 21st November, I would be addressing the Convocation of PDPU, Gandhinagar. Will also be inaugurating various Centres that would boost research, innovation and learning at PDPU. https://t.co/muUer7MjUi
— Narendra Modi (@narendramodi) November 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">At 11 AM tomorrow, 21st November, I would be addressing the Convocation of PDPU, Gandhinagar. Will also be inaugurating various Centres that would boost research, innovation and learning at PDPU. https://t.co/muUer7MjUi
— Narendra Modi (@narendramodi) November 20, 2020At 11 AM tomorrow, 21st November, I would be addressing the Convocation of PDPU, Gandhinagar. Will also be inaugurating various Centres that would boost research, innovation and learning at PDPU. https://t.co/muUer7MjUi
— Narendra Modi (@narendramodi) November 20, 2020
વડાપ્રધાન મોદી સંબોધશે
આ દરમિયાન વડાપ્રધાન મોદી નવોન્મેષી કેન્દ્ર, ચિકિત્સા સંબંધી શોધ કેન્દ્ર અને રમત-ગમત પરિસરનું ઉદ્ધાટન પણ કરશે. દીક્ષાંત સમારોહમાં 2600 વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી આપવામાં આવશે.