ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય ઉદ્યોગ સંઘની વાર્ષિક બેઠકને કરશે સંબોધિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય ઉદ્યોગ સંઘ (CII) ની વાર્ષિક બેઠકને સંબોધિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય ઉદ્યોગ સંઘની વાર્ષિક બેઠકને કરશે સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય ઉદ્યોગ સંઘની વાર્ષિક બેઠકને કરશે સંબોધિત
author img

By

Published : Aug 11, 2021, 11:19 AM IST

  • ભારતીય ઉદ્યોગ સંઘ (CII) ની વાર્ષિક બેઠકને સંબોધિત કરશે
  • CII ની વાર્ષિક બેઠક 11-12 ઓગસ્ટના રોજ બે દિવસ માટે યોજાશે
  • ભારતીય ઉદ્યોગના અગ્રણી પ્રતિનિધિઓ પણ વાર્ષિક બેઠકમાં ભાગ લેશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય ઉદ્યોગ સંઘ (CII) ની વાર્ષિક બેઠકને સંબોધિત કરશે. આ બેઠકની થીમ 'ભારત@75: આત્મનિર્ભર ભારત માટે સરકાર અને વ્યવસાય સાથે મળીને કામ કરવાનું છે. CII ની વાર્ષિક બેઠક 11-12 ઓગસ્ટના રોજ બે દિવસ માટે યોજાશે.

આ પણ વાંચો: Monsoon Session: વિપક્ષી નેતાઓની આજે યોજાશે બેઠક, સરકારને ઘેરવાની બનશે રણનીતિ

શિક્ષણવિદો અને ભારતીય ઉદ્યોગના અગ્રણી આ કાર્યક્રમમાં ભાગ લેશે

સિંગાપુરના નાયબ મુખ્યપ્રધાન અને આર્થિક નીતિઓ માટે સંકલન પ્રધાન હેંગ સ્વી કીટ પણ આ બેઠકને વિશેષ આંતરરાષ્ટ્રીય મહેમાન વક્તા તરીકે સંબોધશે કરશે. પ્રધાનો, વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદો અને ભારતીય ઉદ્યોગના અગ્રણી પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.