ETV Bharat / bharat

આજથી WEFની દાવોસ એજન્ડા શિખર સમિટ, વડાપ્રધાન મોદી કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની (World Economic Forums Davos) ઑનલાઇન આયોજિત દાવોસ એજન્ડા સમિટને (PM Modi to deliver special address) પ્રથમ દિવસે સંબોધિત કરશે.

PM Modi to deliver
PM Modi to deliver
author img

By

Published : Jan 17, 2022, 10:56 AM IST

Updated : Jan 17, 2022, 11:02 AM IST

નવી દિલ્હી/દાવોસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની (World Economic Forums Davos) ઑનલાઇન આયોજિત દાવોસ એજન્ડા સમિટને (PM Modi to deliver special address) પ્રથમ દિવસે સંબોધિત કરશે. આ પાંચ દિવસીય સમિટ 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે, જેમાં અન્ય વૈશ્વિક નેતાઓ પણ 2022 માટે વિશ્વ માટે તેમના વિઝનને શેર કરશે.

કાર્યક્રમની થીમ 'વિશ્વની પરિસ્થિતી'

WEFએ (PM Modi World Economic Forums) કોરોના મહામારીને કારણે વાર્ષિક મીટિંગની સીધી હોલ્ડિંગ રદ્દ કરવી પડી હતી. 'દાવોસ એજન્ડા' સમિટનું (WEFs Davos Agenda) સતત બીજી વખત ડિજિટલ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. 2022ની વાર્ષિક બેઠક આ વર્ષના અંતમાં યોજાઈ શકે છે. ઇવેન્ટની જાહેરાત કરતાં WEFએ જણાવ્યું કે, 'ડેવોસ એજન્ડા 2022'એ પહેલું વૈશ્વિક મંચ હશે. જ્યાં વિશ્વભરના મહત્વના નેતાઓ 2022 માટે તેમના વિઝન શેર કરશે. આ કાર્યક્રમની થીમ 'વિશ્વની પરિસ્થિતી' છે.

2022માં કટોકટી ધીમે ધીમે ઓછી થવા લાગશે: ક્લાઉસ શ્વેબ

આ કોન્ફરન્સને વડાપ્રધાન મોદી ઉપરાંત જાપાનના વડાપ્રધાન કિશિદા ફ્યુમિયો, યુએન સેક્રેટરી- જનરલ એન્ટોનિયો ગુટેરેસ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, યુએસ નાણાંપ્રધાન જેનેટ એલ. યેલેન અને ઘણાં વૈશ્વિક નેતાઓ સંબોધિત કરશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ ક્લાઉસ શ્વેબે કહ્યું, 'દરેકને આશા છે કે, 2022માં કોવિડ- 19 મહામારી અને તેના કારણે સર્જાયેલી કટોકટી ધીમે ધીમે ઓછી થવા લાગશે. જોકે જળવાયુ પરિવર્તન સહિતના મોટા વૈશ્વિક પડકારો હજુ ઉભા જ છે.

આ પણ વાંચો: દુનિયાને સૌથી વધુ બચ્ચા આપનાર ભારતીય વાઘણનું 16 વર્ષની ઉંમરે મોત

આ પણ વાંચો: Birju Maharaj Passes Away: કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે નિધન, રાષ્ટ્રપતિ, PM Modiએ આપી શ્રદ્ધાંજલિ

Last Updated : Jan 17, 2022, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.