ETV Bharat / bharat

વિશ્વ ભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આજે PM મોદી વર્ચ્યૂઅલ હાજરી આપશે - વિરભૂમ

પશ્ચિમ બંગાળની વિશ્વ ભારતી યુનિવર્સિટીનો આજે પદવીદાન સમારોહ યોજાશે. સવારે 9.30 વાગ્યા શાંતિ નિકેતન પરિસરના આમ્ર કુુંજમાં આ સમારોહનો પ્રારંભ કરવામાં આવશે. આ સમારોહ અઢી કલાક સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહમાં વર્ચ્યૂઅલ હાજરી આપશે. વડાપ્રધાન પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં સ્થિત આ યુનિવર્સિટીના કુલપતિ પણ છે.

વિશ્વ ભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આજે PM મોદી વર્ચ્યૂઅલ હાજરી આપશે

author img

By

Published : Feb 19, 2021, 8:25 AM IST

  • વિશ્વભારતી યુનિવર્સિટીનો આજે પદવીદાન સમારોહ
  • શાંતિ નિકેતન પરિસરના આમ્ર કુંજમાં સમારોહનો પ્રારંભ થશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધન કરશે

સૂરિ (પશ્ચિમ બંગાળ): વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિશ્વ ભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ડિજિટલ માધ્યમથી હાજરી આપશે. કેન્દ્રિય યુનિવર્સિટીએ આ અંગેની માહિતી આપી છે. વડાપ્રધાન વીરભૂમ જિલ્લામાં સ્થિત આ યુનિવર્સિટીના કુલપતિ પણ છે.

મર્યાદિત વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાશે પદવીદાન સમારોહ

યુનિવર્સિટીએ કહ્યું હતું કે, કેન્દ્રિય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ 'નિશંક' અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ પણ આ પદવીદાન સમારોહમાં હાજરી આપશે. રાજ્યપાલ વિશ્વભારતી યુનિવર્સિટીના રેક્ટર પણ છેે. આ પદવીદાન સમારોહમાં મર્યાદિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.