અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાતમાં એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મા અમૃતમ (PMJAY-MA) ના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું હતું(PM Modi to distribute PMJAY MA Yojana Ayushman cards). એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. એક સત્તાવાર રીલીઝ મુજબ, મોદી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપશે અને તેઓ ત્રણ લાભાર્થીઓ સાથે વાતચીત કરશે(Prime Minister Modi will attend the conference).
-
PM Modi interacts with beneficiaries of the PMJAY-MA Yojana Ayushman cards in Gujarat via video conferencing.
— ANI (@ANI) October 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
As many as 50 lakh Ayushman cards have been printed in Gujarat & will be delivered soon to families. pic.twitter.com/gaTGpVRY3a
">PM Modi interacts with beneficiaries of the PMJAY-MA Yojana Ayushman cards in Gujarat via video conferencing.
— ANI (@ANI) October 17, 2022
As many as 50 lakh Ayushman cards have been printed in Gujarat & will be delivered soon to families. pic.twitter.com/gaTGpVRY3aPM Modi interacts with beneficiaries of the PMJAY-MA Yojana Ayushman cards in Gujarat via video conferencing.
— ANI (@ANI) October 17, 2022
As many as 50 lakh Ayushman cards have been printed in Gujarat & will be delivered soon to families. pic.twitter.com/gaTGpVRY3a
50 લાખથી વધું લાભીર્થીઓને લાભ મળશે આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે(CM will be present in distribution of Ayushyaman cards). ગુજરાતમાં PMJAY-MA યોજના હેઠળ 50 લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્માન PVC કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આ કાર્ડ પોલીવિનાઇલ ક્લોરાઇડ સામગ્રીથી બનેલું છે. કેન્દ્રની PMJAY યોજના, જે આર્થિક રીતે નબળા વર્ગોને આરોગ્ય સંભાળની સુવિધાઓ પૂરી પાડે છે, તેને 2019માં ગુજરાતની 'મુખ્યમંત્રી અમૃતમ (MA) અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) આરોગ્ય યોજનાઓ સાથે મર્જ કરવામાં આવી હતી.
-
PM Modi to distribute PMJAY-MA Yojana Ayushman cards in Gujarat today
— ANI Digital (@ani_digital) October 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/vjpr56M1e7#PMJAY #ayushmancards #PMModi #Gujarat pic.twitter.com/Dq8Wc05NiD
">PM Modi to distribute PMJAY-MA Yojana Ayushman cards in Gujarat today
— ANI Digital (@ani_digital) October 17, 2022
Read @ANI Story | https://t.co/vjpr56M1e7#PMJAY #ayushmancards #PMModi #Gujarat pic.twitter.com/Dq8Wc05NiDPM Modi to distribute PMJAY-MA Yojana Ayushman cards in Gujarat today
— ANI Digital (@ani_digital) October 17, 2022
Read @ANI Story | https://t.co/vjpr56M1e7#PMJAY #ayushmancards #PMModi #Gujarat pic.twitter.com/Dq8Wc05NiD
કેન્દ્રના નેતાઓ પણ રહેશે હાજર પરિણામ સ્વરૂપે, રાજ્યની યોજનાઓના તમામ લાભાર્થીઓ PMJAY-MA કાર્ડ મેળવવા માટે પાત્ર છે, એમ રિલીઝમાં જણાવાયું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આ કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી ભાગ લેશે.