ETV Bharat / bharat

PM MODI VARANASI VISIT: વડાપ્રધાન મોદી વારાણસીની મુલાકાતે, જાણો કઇ કઇ યોજનાઓનું કરશે લોકાર્પણ...

UP વિધાનસભા ચૂંટણી- 2022 (UP Assembly Election- 2022) પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI VARANASI VISIT) તાજેતરમાં શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે ફરી એકવાર વડાપ્રધાન મોદી વારાણસી આવી રહ્યા છે, અહીં વડાપ્રધાન કારખિયાંવ અમૂલ મિલ્ક પ્લાન્ટના શિલાન્યાસ (stone Foundation stone of Amul Milk Plant) સહિત 21 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન (pm modi inaugurated 21 project) કરશે.

PM MODI VARANASI VISIT
PM MODI VARANASI VISIT
author img

By

Published : Dec 23, 2021, 10:26 AM IST

વારાણસીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election- 2022) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીમાં (PM MODI VARANASI VISIT) ઝડપી પ્રવાસ કરી રહ્યા છે. આજે વડાપ્રધાન વારાણસી જશે, છેલ્લા 12 દિવસમાં વડાપ્રધાન મોદી બીજી વખત કાશી ઉત્સવમાં આવી રહ્યા છે, જ્યાં તેઓ કાશીના લોકોને લગભગ 2100 કરોડના 21 પ્રોજેક્ટ્સ ગિફ્ટ (pm modi inaugurated 21 project) કરશે. આ સાથે કારખિયાંવ અમૂલ મિલ્ક પ્લાન્ટ (stone Foundation stone of Amul Milk Plant) સહિત 6 પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

સમગ્ર સ્થળ CCTV કેમેરાથી સજ્જ કરાયું

દોઢ કલાકના પ્રવાસમાં વડાપ્રધાન બનારસના કારખિયાંવમાં (PM MODI VARANASI VISIT) ખેડૂતોની જનસભાને પણ સંબોધિત કરશે. એગ્રીકલ્ચર એક્ટ (Agriculture Act) હટાવ્યા બાદ આ પહેલીવાર હશે, જ્યારે વડાપ્રધાન ખેડૂતોને સંબોધિત કરશે, જાહેર સભા સ્થળને ભવ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું છે, અહીં લગભગ 2 લાખ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સમગ્ર સ્થળ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે.

શિલાન્યાસની યાદીમાં આ પ્રોજેક્ટ છે

  • 475 કરોડના ખર્ચે બનારસ કાશી સંકુલ પ્રોજેક્ટ કારખિયાંવ.
  • 412.53 કરોડના ખર્ચે મોહનસરાય દીનદયાળ ચકિયા માર્ગનું સિક્સ લેનનું કામ લગભગ 11 કિલોમીટરની સર્વિસ લેન સાથે.
  • 19 કરોડના ખર્ચે રામનગર બાયોગેસ પાવર જનરેશન સેન્ટર પાસે ડેરી પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ યુનિયન લિમિટેડ.
  • વારાણસી- ભદોહી ગોપીગંજ રોડને રૂપિયા 269.10 કરોડના ખર્ચે આશરે 8:6 કિલોમીટર ચાર લેનનું પહોળું અને સુંદરીકરણ.
  • આયુષ મિશન હેઠળ સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ માટે લગભગ 50 કરોડનો પ્રોજેક્ટ.

આ યોજનાઓ થશે શરૂ

  • 6.41 કરોડના ખર્ચે 50 બેડની સંકલિત આયુષ હોસ્પિટલ ડેવલપમેન્ટ બ્લોક આરાજી લાઇનનું લોકાર્પણ.
  • 16.24 કરોડના ખર્ચે કાળ ભૈરવ વોર્ડના પુનઃવિકાસની કામગીરી.
  • રાજમંદિર વોર્ડનો પુનઃવિકાસ 13.35 કરોડ.
  • દશાશ્વમેધ વોર્ડ પુનઃવિકાસ 16.22 કરોડ.
  • જંગંમબારી વોર્ડ પુનઃવિકાસ 12.65 કરોડ.
  • ગઢવાસી ટોલા વોર્ડ પુનઃવિકાસ 7.90 કરોડ.
  • લગભગ 3 કરોડના ખર્ચે નડેસર તળાવનો વિકાસ અને બ્યુટીફિકેશન.
  • સોનભદ્ર તળાવનો વિકાસ અને બ્યુટીફિકેશન 1.38 કરોડ.
  • શહેરમાં 720 સ્થળોએ 128 કરોડના સર્વેલન્સ કેમેરા.
  • બેનિયાબાગ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને પાર્કનો વિકાસ લગભગ 91 કરોડ.
  • રોડ, બ્યુટીફીકેશન અને ઈન્ટરસેક્શન, ગોદૌલીયા, ગોદૌલીયાથી સોનારપુરા, સોનારપુરાથી આસી, સોનારપુરાથી ભેલુપુર અને ગોદૌલીયાથી ગિરજાઘર 25 કરોડ.
  • SDP રમણા 50 MLD ક્ષમતા 168.130 કરોડના ખર્ચે.
  • BHUમાં ડોક્ટરો, હોસ્પિટલ નર્સો, હોસ્પિટલ અને ધર્મશાળાના નિર્માણ માટે 130 કરોડ.
  • BHUમાં આંતરશાળા શિક્ષક શિક્ષણ કેન્દ્રનું નિર્માણ 107 કરોડ.
  • BHUમાં 80 રહેણાંક ફ્લેટ 60.63 કરોડ.
  • 2.75 કરોડ સરકારી ITI કરૌંડી મકાનોના બાંધકામ માટે.
  • ગુરુ રવિદાસના જન્મસ્થળ પર્યટન વિકાસના દૃષ્ટિકોણથી હોલ અને શૌચાલયના નિર્માણ માટે રૂપિયા 5.35 કરોડ.
  • ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સ્પીડ બ્રીડિંગ ફેસિલિટીનું નિર્માણ 3.55 કરોડ.
  • સેન્ટ્રલ હાયર તિબેટીયન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ ખાતે શિક્ષક તાલીમ ભવન 7.10 કરોડ.
  • પિંદરા તાલુકામાં 1.64 કરોડની બે માળની એડવોકેટ બિલ્ડીંગ.
  • પ્રાદેશિક સૂચના પ્રમાણભૂત પ્રયોગશાળા પિંદરા 9 કરોડ.

લાંબા સમયથી પડતર છે પ્રોજેક્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI VARANASI VISIT) રોડ માર્ગે બાબતપુરથી કારખિયાંવ જશે. અહીં જાહેર સભાને સંબોધતા પહેલા વડાપ્રધાન કારખિયાંવ ઔદ્યોગિક વિસ્તારમાં 475 કરોડ રૂપિયાના બનારસ કાશી સંકુલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ સાથે લાંબા સમયથી ચાલી રહેલા બનારસ મિલ્ક ઈન્ડસ્ટ્રી હેઠળ અમૂલ પ્લાન્ટનો શિલાન્યાસ (stone Foundation stone of Amul Milk Plant) કરવામાં આવશે. અમૂલ સાથે સંકળાયેલા 1 લાખ 70 હજાર દૂધ ઉત્પાદકોને રૂપિયા 35.2 કરોડના બોનસનું ઓનલાઈન ટ્રાન્સફર પણ કરશે.

20 લાખ પરિવારોને ઘરોની એટલે કે ખતોની પ્રમાણપત્રની લિંક મોકલાશે

જમીન ન મળવાને કારણે અમૂલ પ્લાન્ટ સ્થાપવાનો પ્રોજેક્ટ લાંબા સમયથી પેન્ડિંગ હતો પરંતુ હવે યુપી સરકારના પ્રયાસોથી જમીન ઉપલબ્દ્ધ થયા બાદ અમૂલ ઈન્ડિયા દ્વારા અહીં એક મોટો પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. જેના કારણે પૂર્વાંચલમાં ન માત્ર દૂધની અછત પૂરી થશે પરંતુ મોટી સંખ્યામાં લોકોને રોજગારી પણ મળશે. વડાપ્રધાન વારાણસીના ત્રણ તાલુકાઓના છ લાભાર્થીઓને માલિકી યોજનાનું પ્રમાણપત્ર આપશે. આ સાથે રાજ્યના 33 જિલ્લાના 20 લાખ પરિવારોને ઘરોની એટલે કે ખતોની પ્રમાણપત્રની લિંક મોકલવામાં આવશે.

આ પણ વાંચો: Omicron Variant: વડાપ્રધાને બોલાવી મહત્વની બેઠક, આજે લેશે મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: Goa Liberation Day Celebrations : વડાપ્રધાન મોદીએ મનોહર પર્રિકરના યોગદાનને કર્યું યાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.