ETV Bharat / bharat

PM Modi tributes to Martyrs: નેશનલ વોર મેમોરિયલ પહોંચી PM Modiએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડનો પ્રારંભ કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 73મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજપથ પર પરેડ (Republic Day parade on Rajpath) જોવા જશે. જોકે, આ પહેલા વડાપ્રધાને નેશનલ વોર મેમોરિયલ (PM Modi at National war memorial) પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ (PM Modi tributes to Martyrs) કરી હતી.

PM Modi tributes to Martyrs: નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા PM Modi, શહીદોને આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Jan 26, 2022, 11:01 AM IST

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી (Republic Day 2022) રહ્યો છે. આ દિવસે 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ (PM Modi at National war memorial) પહોંચ્યા હતા. અહીં તેમણે દેશ માટે અલગ-અલગ યુદ્ધો અને ઓપરેશન્સમાં શહીદ થયેલા લગભગ 26000 જવાનોને શ્રદ્ધાંજલિ (PM Modi tributes to Martyrs) આપી હતી.

આ પણ વાંચો- CM Republic Day Celebration in Somnath: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન

વડાપ્રધાન પરેડ જોવા રાજપથ જશે

આ સાથે પ્રજાસત્તાક દિવસની પરેડની સત્તાવાર શરૂઆત (Republic Day parade on Rajpath) પણ થશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત સેનાની ત્રણેય પાંખના આર્મી ચીફ પણ અહીં હાજર રહ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન પરેડ જોવા રાજપથ પર (Republic Day parade on Rajpath) સલામી પ્લેટફોર્મ તરફ જશે.

આ પણ વાંચો- Kutch Earthquake Anniversary 2022 : 21 વર્ષે પણ ભૂકંપના ઈજાગ્રસ્તોની ચાલી રહી છે સારવાર, કોણ કરે છે જાણો

પરંપરા મુજબ રાષ્ટ્રધ્વજને અપાશે 21 તોપની સલામી

પરંપરા મુજબ, રાષ્ટ્રગીત પછી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સલામી આપ્યાની સાથે પરેડની શરૂઆત (President Ramnath Kovind will inaugurate the parade) થશે. પરેડની કમાન્ડ બીજી પેઢીના લશ્કરી અધિકારી, પરેડ કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા, અતિ વિશેષ સેવા મેડલ કરશે. દિલ્હી ક્ષેત્રના ચીફ ઓફ સ્ટાફ, મેજર જનરલ આલોક કાકર પરેડના સેકન્ડ-ઈન-કમાન્ડ હશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.