નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 05 સપ્ટેમ્બર એટલે કે, શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર-2022ના વિજેતાઓ જોડે મુલાકાત કરવાના છે(PM Modi to meet National Award for Teachers 2022 winners). વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. પીએમઓના નિવેદન અનુસાર, શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર આપવાનો ઉદ્દેશ્ય દેશના શ્રેષ્ઠ શિક્ષકોના અપ્રતિમ યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો છે(Prime Minister will honor teachers). જેમણે તેમની પ્રતિબદ્ધતા અને સખત મહેનત દ્વારા ન માત્ર શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે, પરંતુ તેણે તેના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે.
-
PM Modi to interact with winners of 'National Awards to Teachers' today
— ANI Digital (@ani_digital) September 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/AL2UIfSBwR#PMModi #TeachersDay2022 #NationalAwardstoTeacchers pic.twitter.com/1XDO2FC5C7
">PM Modi to interact with winners of 'National Awards to Teachers' today
— ANI Digital (@ani_digital) September 5, 2022
Read @ANI Story | https://t.co/AL2UIfSBwR#PMModi #TeachersDay2022 #NationalAwardstoTeacchers pic.twitter.com/1XDO2FC5C7PM Modi to interact with winners of 'National Awards to Teachers' today
— ANI Digital (@ani_digital) September 5, 2022
Read @ANI Story | https://t.co/AL2UIfSBwR#PMModi #TeachersDay2022 #NationalAwardstoTeacchers pic.twitter.com/1XDO2FC5C7
શિક્ષકો સાથે સંવાદ વડા પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે, શિક્ષક દિવસના અવસર પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 સપ્ટેમ્બર, 2022 ના રોજ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર-2022 ના વિજેતાઓને( pm modi to interact with national award winning teachers) નવી દિલ્હીમાં સાત લોક કલ્યાણ માર્ગ પર તેમના સત્તાવાર નિવાસસ્થાન પર સાંજે 4.30 વાગ્યે મળશે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કામ કરતા ઉત્કૃષ્ટ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર આપવામાં આવે છે. આ વર્ષે દેશભરમાંથી 45 શિક્ષકોને સખત અને પારદર્શક ત્રણ તબક્કાની ઓનલાઈન પ્રક્રિયા દ્વારા આ પુરસ્કારો માટે પસંદ કરવામાં આવ્યા છે.