ETV Bharat / bharat

PM Modi to interact with Bal Puraskar awardees : પ્રથમવાર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાલવીર પુરસ્કાર એનાયત થયાં

પીએમ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ (PM Modi to interact with Bal Puraskar awardees ) કર્યો હતો. સાથે વડાપ્રધાન મોદીએ બાલવીરોને ડિજિટલ પ્રમાણપત્રો અર્પણ (pm Modi confers digital certificates) કર્યા હતાં.

PM Modi to interact with Bal Puraskar awardees : પ્રથમવાર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાલવીર પુરસ્કાર એનાયત થયાં
PM Modi to interact with Bal Puraskar awardees : પ્રથમવાર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાલવીર પુરસ્કાર એનાયત થયાં
author img

By

Published : Jan 24, 2022, 2:00 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલવીરોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બ્લોકચેન ટેક્નોલોજીનો (Blockchain technology) ઉપયોગ કરીને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત (PM Modi to interact with Bal Puraskar awardees) કર્યાં છે. પીએમ મોદીએ વર્ષ 2022 અને 2021 માટેના વડાપ્રધાન રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ (PMRBP) પુરસ્કાર વિજેતાઓ (Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees 2022) સાથે વાર્તાલાપ કર્યો અને તેમને બિરદાવ્યાં હતાં.

શેના માટે આપવામાં આવે છે આ પુરસ્કાર?

વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર હેઠળ બાલ શક્તિ પુરસ્કાર (PMRBP) દ્વારા અસાધારણ ક્ષમતાઓ અને નવીનતા, રમતગમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા, શાળા ક્ષેત્ર અને બહાદુરીના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનારા બાળકોને સન્માનિત કરે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ પુરસ્કારમાં દરેક વિજેતાને એક લાખ રૂપિયાની રોકડ રકમ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ Republic Day 2022: ભારતમાં ગણતંત્ર દિવસની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. જૂઓ તસવીરો

પ્રથમવાર 'બ્લોક ચેઈન' ટેકનોલોજીનો ઉપયોગ

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ વર્ષ 2022 માટે ચિલ્ડ્રન એવોર્ડ મેળવનારાઓને 'બ્લોક ચેઇન' ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ પ્રમાણપત્રો (PM Modi to interact with Bal Puraskar awardees) અર્પણ કર્યા. વર્ષ 2021 ના ​​વિજેતાઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતાં જે કોવિડ રોગચાળાને કારણે આપી શકાયાં (Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees 2022) ન હતાં. વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કારનું પ્રમાણપત્ર (pm Modi confers digital certificates) આપવા માટે પ્રથમ વખત 'બ્લોક ચેઈન' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનની જેલમાંથી 20 ભારતીય માછીમારોને કરાયા મુક્ત, આજે વાઘા બોર્ડર પહોંચશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.