ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) 47માં જ G7 શિખર સંમેલનના આઉટરીચ સત્રોને કરશે સંબોધિત - 47મો જી-7 શિખર સંમેલન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) G7 શિખર સંમેલનના સંપર્ક સત્રોને 12 અને 13 જૂને સંબોધિત કરશે. તેઓ બ્રિટિશના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના આમંત્રણ પર ડિજિટલ માધ્યમ દ્વારા આ પરિષદમાં હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી47માં જ G7 શિખર સંમેલનના આઉટરીચ સત્રોને કરશે સંબોધિત

author img

By

Published : Jun 12, 2021, 8:31 AM IST

  • વડાપ્રધાન જી -7ની બેઠકમાં શામેલ થશે
  • પરિષદની થીમ 'ઘણુ સારૂ પુનર્નિર્માણ' છે
  • બ્રિટને તેના અધ્યક્ષપદ હેઠળ ચાર અગ્રતા ક્ષેત્રો નિર્ધારિત કર્યા છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)જી-7 (group of seven)શિખર સંમેલનની(summit conference) ના સંપર્ક સત્રોને 12 અને 13 જૂને સંબોધન કરશે. તેઓ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન (British Prime Minister Boris Johns)આમંત્રણ પર ડિજિટલ માધ્યમ (Attend this conference through digital medium) દ્વારા આ પરિષદમાં હાજરી આપશે.

આ પણ વાંચોઃ UNSGના શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીનું જળવાયુ પરિવર્તન પર સંબોધન

બ્રિટન આ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે

બ્રિટન આ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે અને તેણે ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને જી -7 સમિટમાં આમંત્રણ આપ્યું છે. જી -7 માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન, યુએસ અને યુકે તેમજ યુરોપિયન યુનિયન(European Union)નો સમાવેશ થાય છે.

વડાપ્રધાન જી -7ની બેઠકમાં શામેલ થશે

આ બીજો મોકો હશે, જ્યારે વડાપ્રધાન જી -7ની બેઠકમાં શામેલ થશે. વર્ષ 2019માં ફ્રાન્સની અધ્યક્ષતામાં જી -7 શિખર સમિટમાં ભારતને આમંત્રણ અપાયું હતું. વડાપ્રધાને આ પરિષદના 'જળવાયુ, જૈવવિવિધતા(climate, biodiversity) અને મહાસાગર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન' (digital transformation)સંબંધિત સત્રોમાં ભાગ લીધો હતો.

પરિષદની થીમ 'ઘણુ સારૂ પુનર્નિર્માણ' છે

વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પરિષદની થીમ 'ઘણુ સારૂ પુનર્નિર્માણ' છે અને બ્રિટને તેના અધ્યક્ષપદ હેઠળ ચાર અગ્રતા ક્ષેત્રો નિર્ધારિત કર્યા છે. નિવેદનમાં જણાવ્યા મુજબ, આમાં ભવિષ્યની મહામારી સામે સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવા સાથે કોરોના વાયરસ મહામારીથી વૈશ્વિક 'રિકવરી'નું નેતૃત્વ કરવું,જળવાયુ પરિવર્તનને સંબોધન કરવું, ન્યાયી અને મુક્ત વેપારને સમર્થન આપીને ભાવિ સમૃદ્ધિને પ્રોત્સાહન આપવું અને સમાજોને ટેકો આપવાનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી -7 સમિટમાં ભાગ લેવા બ્રિટન જશે

આ પરિષદમાં આરોગ્ય અને હવામાન પરિવર્તન (health and climate change) ને કેન્દ્રમાં રાખીને, તમામ નેતાઓ કોરોના મહામારીથી વૈશ્વિક રિકવરી માટેના આગળના માર્ગ પર તેમના મંતવ્યોની આપલે કરશે. વિદેશ મંત્રાલયે ગયા મહિને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) દેશમાં કોરોના વાયરસ મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જી -7 સમિટમાં ભાગ લેવા બ્રિટન જશે નહીં.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં CMS COP-13 શિખર સંમેલન યોજાશે, વીડિયો કોન્ફરન્સથી PM મોદી કરશે શુભારંભ

વિદેશ પ્રધાન એસ જયશંકરે જી -7 દેશોના વિદેશ પ્રધાનોના સંમેલનમાં ભાગ લેવા લંડન ગયા હતા

ગયા મહિને વિદેશ પ્રધાન એસ જયશંકરે જી -7 દેશોના વિદેશ પ્રધાનોના સંમેલનમાં ભાગ લેવા લંડન ગયા હતા. જો કે, ભારતીય પ્રતિનિધિમંડળના બે સભ્યો કોવિડ -19થી સંક્રમિત થયા બાદ તેઓ પોતે પણ આ પરિષદમાં ભાગ લઈ શક્યા ન હતા. તેમણે ડિજિટલ માધ્યમ દ્વારા પરિષદમાં ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.