નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'પ્રવાસી ભારતીય દિવસ' (PM Modi On Pravasi Bharatiya Divas) પર ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી (PM Modi lauds Indian diaspora) છે. તેમણે કહ્યું કે, સમુદાયે સમગ્ર વિશ્વમાં પોતાને અલગ પાડ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
-
Greetings to everyone, especially the Indian diaspora on Pravasi Bharatiya Diwas. Our diaspora has distinguished itself all over the world and has excelled in different spheres. At the same time, they have remained connected to their roots. We are proud of their accomplishments.
— Narendra Modi (@narendramodi) January 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Greetings to everyone, especially the Indian diaspora on Pravasi Bharatiya Diwas. Our diaspora has distinguished itself all over the world and has excelled in different spheres. At the same time, they have remained connected to their roots. We are proud of their accomplishments.
— Narendra Modi (@narendramodi) January 9, 2022Greetings to everyone, especially the Indian diaspora on Pravasi Bharatiya Diwas. Our diaspora has distinguished itself all over the world and has excelled in different spheres. At the same time, they have remained connected to their roots. We are proud of their accomplishments.
— Narendra Modi (@narendramodi) January 9, 2022
મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી 1915એ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા
ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ચિહ્નિત કરવા દર વર્ષે 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે છે. 9 જાન્યુઆરી 1915ના મહાત્મા ગાંધી તેમના સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કરવા દક્ષિણ આફ્રિકાથી ભારત પરત (Mahatma Gandhi returned to India) ફર્યા હતા.
વડાપ્રધાને ભારતીય ડાયસ્પોરાને શુભેચ્છાઓ આપી
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, "પ્રવાસી ભારતીય દિવસ પર દરેકને, ખાસ કરીને ભારતીય ડાયસ્પોરાને શુભેચ્છાઓ. અમારા ડાયસ્પોરાએ સમગ્ર વિશ્વમાં પોતાને અલગ પાડ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેઓ તેમના મૂળ સાથે જોડાયેલા રહ્યા છે. અમને ગર્વ છે તેમની સિદ્ધિઓ પર."
આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: કમલમમાં ભાજપની બેઠક આગામી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા
આ પણ વાંચો: PM Narendra Modi visits Gujarat : વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, ચૂંટણીલક્ષી પ્રચારની કરી શકે છે શરૂઆત