ETV Bharat / bharat

PM Modi inauguration medical College : વડાપ્રધાન આજે તમિલનાડુને આપશે ભેટ, 11 મેડીકલ કૉલેજનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi inauguration in Tamilnadu) આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમિલનાડુમાં 11 નવી સરકારી મેડીકલ કૉલેજો (Inauguration of Government Medical College in Tamil Nadu) અને ચેન્નઈમાં કેન્દ્રિય શાસ્ત્રીય તમિલ સંસ્થાનનું ઉદ્ઘાટન (Inauguration of Central Classical Tamil Institute at Chennai) કરશે.

PM Modi inauguration in Tamilnadu: PM Modi આજે તમિલનાડુને આપશે ભેટ, 11 મેડીકલ કૉલેજનું કરશે ઉદ્ઘાટન
PM Modi inauguration in Tamilnadu: PM Modi આજે તમિલનાડુને આપશે ભેટ, 11 મેડીકલ કૉલેજનું કરશે ઉદ્ઘાટનPM Modi inauguration in Tamilnadu: PM Modi આજે તમિલનાડુને આપશે ભેટ, 11 મેડીકલ કૉલેજનું કરશે ઉદ્ઘાટન
author img

By

Published : Jan 12, 2022, 8:56 AM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi inauguration in Tamilnadu) આજે (12 ડિસેમ્બરે) તમિલનાડુમાં 11 નવી સરકારી મેડીકલ કૉલેજો (Inauguration of Government Medical College in Tamil Nadu) અને ચેન્નઈમાં કેન્દ્રિય શાસ્ત્રીય તમિલ સંસ્થાનનું (Inauguration of Central Classical Tamil Institute at Chennai) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કરશે. PMOના જણાવ્યાનુસાર, નવી મેડીકલ કૉલેજ લગભગ 4,000 કરોડ રૂપિયાના ખર્ચથી બનવા જઈ રહી છે, જેમાંથી લગભગ 2,145 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને અન્ય તમિલનાડુ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Punjab Assembly Election 2022: ભાજપે અકાલી દળ અને કોંગ્રેસની એકસાથે ખેરવી અનેક વિકેટ, આ નેતાઓ થયા BJPમાં સામેલ

અહીં બનશે નવી કૉલેજ

આ અંગે મળતી માહિતી અનુસાર, જે જિલ્લાઓમાં નવી મેડીકલ કૉલેજ બનાવવામાં આવી રહી છે. તેમાં કલ્લાકુરિચી, અરિયાલુર, રામનાથપુરમ્ અને કૃષ્ણાગિરિ વિરુધુનગર, નમક્કલ, નીલગિરી, તિરુપુર, તિરુવલ્લૂર, નાગપટ્ટિનમ્, ડિંડીગુલ છે.

આ પણ વાંચો- ડિફેન્સ સેક્ટરમાં મેક ઈન ઈન્ડિયા પર ભાર, ઘણી વિદેશી વસ્તુઓની આયાત પર લાગી શકે છે પ્રતિબંધ

દેશમાં મેડીકલ કૉલેજોની સંખ્યા વધી

વડાપ્રધાન કાર્યાલય (PMO)ના જણાવ્યાનુસાર, છેલ્લા 7 વર્ષોમાં MBBS બેઠકોમાં 79.6 ટકાનો વધારો થયો છે. PGની સીટોમાં 80.7 ટકાની વૃદ્ધિ થઈ છે અને દેશમાં કુલ મેડીકલ સીટોની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. તો મેડીકલ કૉલેજ 387થી વધીને 596 થઈ ગઈ (The Number of Medical Colleges in the Country has increased) છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2 કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. તેઓ 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવ (PM to inaugurate the National Youth Festival) નું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન પણ કરશે.

આ મહોત્સવથી યુવાઓને રાષ્ટ્રનિર્માણ માટે એકત્રિત કરવાનો પ્રયાસ કરાશે

આ મહોત્સવ સ્વામી વિવેકાનદની જયંતી રાષ્ટ્રીય યુવા દિવસ પર (Festival on the birth anniversary of Swami Vivekananda, National Youth Day) 12 જાન્યુઆરીથી શરૂ થશે. યુવા કાર્ય મામલાનાં સચિવ ઉષા શર્માએ આ અંગે જણાવ્યું હતું કે, આ મહોત્સવના માધ્યમથી ભારતના યુવાઓને રાષ્ટ્રનિર્માણ માટે એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, કોરોના સંક્રમણના વધતા કેસના કારણે આ આયોજન ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.