ETV Bharat / bharat

PM Modiએ 6 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કોરોનાની સ્થિતિ અંગે યોજી વર્ચ્યૂઅલ બેઠક

author img

By

Published : Jul 16, 2021, 1:47 PM IST

સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)નું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ભારતે પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા તમામ તૈયારી કરી લીધી છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે 6 રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સના (Video Conference) માધ્યમથી બેઠક યોજી હતી, જેમાં વડાપ્રધાને મુખ્યપ્રધાનો સાથે તેમના રાજ્યમાં કોરોનાની સ્થિતિ (Corona Condition) અંગે ચર્ચા કરી હતી.

PM Modiએ 6 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કોરોનાની સ્થિતિ અંગે યોજી વર્ચ્યૂઅલ બેઠક
PM Modiએ 6 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કોરોનાની સ્થિતિ અંગે યોજી વર્ચ્યૂઅલ બેઠક
  • સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ તોળાયું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 6 રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ (Video Conference)થી યોજી બેઠક
  • બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 6 રાજ્યોના મુખ્યપ્રધાન (CM) સાથે તેમના રાજ્યમાં કોરોનાની સ્થિતિ (Corona Condition) અંગે ચર્ચા કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 6 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ (Corona Condition) અંગે ચર્ચા કરવા માટે તેમના મુખ્યપ્રધાનો (CM) સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાને આજે તમિલાનાડુ (Tamilnadu), આંધ્રપ્રદેશ (Andhra Pradesh) , કર્ણાટક (Karnataka), ઓડિશા (Odisha), મહારાષ્ટ્ર (Maharashtra), કેરળ (Kerala)ના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી.

આ પણ વાંચો- Dream Projects Of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સ, નામના પણ અને કામના પણ ખરાં..!

બેઠકમાં 6 રાજ્યોના મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા

સત્તાવાર જાણકારી મુજબ, આ બેઠકમાં તમિલનાડુના મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલિન (Chief Minister of Tamil Nadu M. That. Stalin), આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન વાઈ. એસ. જગનમોહન રેડ્ડી (Andhra Pradesh Chief Minister Y. S. Jaganmohan Reddy), કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પા (Karnataka Chief Minister B. S. Yeddyurappa), ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક (Karnataka Chief Minister B. S. Yeddyurappa), મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Maharashtra Chief Minister Uddhav Thackeray) અને કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન (Kerala Chief Minister Pinarayi Vijayan) વીડિયો કોન્ફરન્સથી (video conference) સામેલ થયા છે. તો કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) અને કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandvia) પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- PM Modi in Varanasi: વડાપ્રધાન મોદીએ આપી કાશીને 1500 કરોડની ભેટ

કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)ને ધ્યાનમાં રાખે વડાપ્રધાને મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરવાનો સિલસિલો શરૂ કર્યો

આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની (The third wave of the corona) આશંકાને ધ્યાનમાં રાખી વડાપ્રધાને મુખ્યપ્રધાનોની સાથે સંવાદનો સિલસિલો શરૂ કર્યો છે. આ જ કડીમાં છેલ્લા થોડા દિવસ પહેલા તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સંવાદ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.