GCTM ગુજરાતનું ઔષધિનું મુખ્ય મથક બનશે
ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરનું ભૂમિપૂજન કરશે વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી WHOના વડાનો આભાર માન્યો
વિશ્વમાં આરોગ્યના ક્ષેત્રમાં મોટી ઘટનાના આપણે સાક્ષી બન્યા છીએ તેનું ગૌરવ છે.
ભારતને મોટી જવાબદારી સોંપવા માટે WHOનો આભાર.
અમે તમારી અપેક્ષાઓને પૂર્ણ કરવાની ખાતરી આપીએ છીએ.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દં કુમાર જુગનાથ સાથે માટે ત્રણ દાયકા જૂના સંબધો છે.
વર્ષ 2024માં આ આર્યુવૈદ સેન્ટર શરૂ થઈ જશે
ટ્રેડિશન મેડિસિનના યુગનો પ્રારંભ થશે.
જામનગરનો આર્યુવૈદ સાથેનો જૂનો નાતો રહ્યો છે.
માનવતાની સેવા કરવા માટેની આ બહુ મોટી જવાબદારી છે.
વેલનેસ એ જ આપણો ગોલ હોવો જોઈએ.
આ કેન્દ્ર જામનગરને વૈશ્વિક ફલક પર લઈ જશે.
સેંકડો વર્ષોના અનુભવ પછી આર્યુવૈદ તૈયાર થયું છે.
કોઈપણ રોગની દવા બેલેન્સ્ડ ડાયેટમાં છે
કોવિડ 19 વખતે આયુષ અને આર્યુવૈદનો ઉપયોગ કરાયો છે.
ગ્લોબલ સેન્ટર માટે મોદીએ પાંચ લક્ષ્ય આપ્યા.
ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડેટાબેઈઝ બનાવાશે, જે આર્યુવૈદમાં ઉપયોગી થશે.
ભારતને જવાબદારી સોપવામાં બદલ WHOનો આભાર વડાપ્રધાન
તણાવ દુર કરવા ભારતની પરંપરા કામ આવી
WHO વિશ્વાસ પર ભારત ખરું સાબીત થશે
આર્યુવૈદમાં અમૃત કળશનું ખૂબ મહત્વ છે.
આરોગ્ય ક્ષેત્ર માટે GCTM વૈશ્વિક હબ બનશેઃ પીએમ મોદી
ડિપ્રેશન દૂર કરવામાં પણ પરંપરાગત દવાઓ ઉપયોગી થાય છે.
પરંપરાગત દવાઓનું જ્ઞાન આગળની પેઢી સુધી પહોંચે તે દિશામાં પ્રયાસ થવા જોઈએ.
ભારતની પરંપરાગત દવાઓ વિદેશીઓને પણ પ્રભાવી લાગી છે.