ETV Bharat / bharat

Peasant Movement: સંયુક્ત કિસાન મોર્ચાની સમિતિ અમિત શાહ, તોમરને મળે તેવી શક્યતા - Delhi Indus Border

સંયુક્ત કિસાન મોર્ચાની (Samyukt Kisan Morcha)પાંચ સદસ્ય સમિતિ બુઘવારે કેન્દ્રીય પ્રઘાન અમિત શાહ અને નરેન્દ્રસિંહ તોમરની (Union Ministers Amit Shah and Narendra Singh Tomar )અલગ અલગ મુલાકાત કરી ક્રૃષિ સંબંધીતના મુદ્દા(Agriculture related issues ) પર ચર્ચા કરી શકે છે.

Peasant Movement: સંયુક્ત કિસાન મોર્ચાની સમિતિ શાહ, તોમરને મળે તેવી શક્યતા

author img

By

Published : Dec 8, 2021, 1:50 PM IST

  • કિસાન આંદોલનનું ભવિષ્ય નક્કી કરવા બુધવારે સિંઘુ બોર્ડર પર બેઠક
  • કમિટી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળે તેવી શક્યતા
  • SKMની પાંચ સભ્યોની સમિતિ આજે સવારે આંતરિક બેઠક કરશે

નવી દિલ્લીઃ સંયુક્ત કિસાન મોર્ચાની (SKM) પાંચ સદસ્ય સમિતિ બુધવારે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર સિંહ તોમર (Union Ministers Amit Shah and Narendra Singh Tomar )સાથે અલગ અલગ મુલાકાત કરી ક્રૃષિ સંબંધીત મુદ્દા (Agriculture related issues ) પર ચર્ચા કરી શકે છે. એક કિસાન નેતાએ આ જાણકારી આપી. બંને પ્રધાનો સાથે સંભવિત ચર્ચા આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા એસકેએમની બપોરે બે વાગ્યે નિર્ધારીત બેઠક પહેલા થશે.

આંદોલનનું ભવિષ્ય નક્કી કરવા બુધવારે સિંઘુ બોર્ડર પર એક મહત્વપૂર્ણ બેઠક

40 વિરોધ કરી (Three agricultural laws)રહેલા ખેડૂતોના સંગઠનોના સર્વોચ્ચ સંગઠન એસકેએમના સભ્યોએ આંદોલનનું ભવિષ્ય નક્કી કરવા બુધવારે સિંઘુ બોર્ડર (Delhi Indus Border )પર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. એક વરિષ્ઠ ખેડૂત નેતાએ નામ ન આપવાની વિનંતી કરતાં એજન્સીને જણાવ્યું હતું કે, "SKMની પાંચ સભ્યોની સમિતિ આજે સવારે આંતરિક બેઠક કરશે અને ત્યારબાદ તેઓ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને (Union Agriculture Minister Narendra Singh)મળશે અને ખેડૂતોના પ્રશ્નો અને પડતર માંગણીઓ અંગે ચર્ચા કરશે.

બપોરે 2 વાગ્યે એસકેએમની બેઠક બાદ નિર્ણય લેવાય તેવી શક્યતા

કમિટી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળે તેવી શક્યતા છે. આ પછી, બપોરે 2 વાગ્યે એસકેએમની બેઠક બાદ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.સંબંધમાં સકારાત્મક નિર્ણય લેવાનો નિર્દેશ કર્યો હતો. યુનાઇટેડ કિસાન મોરચાએ (United Farmers Front)મંગળવારે જણાવ્યું હતું કે તેણે આંદોલનને સમાપ્ત કરવાના સરકારના પ્રસ્તાવનો જવાબ આપ્યો છે, અમુક મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી છે. જેમાં ખેડૂતો સામે નોંધાયેલા 'બનાવટી' કેસ પાછા ખેંચવા માટેની પૂર્વ શરત પર પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે.

આ પણ વાંચોઃ UP Assembly Election 2022: પ્રિયંકા ગાંધી ચૂંટણીને લઈને મહિલાઓ માટે ઘોષણાપત્ર કરશે જાહેર

આ પણ વાંચોઃ Firing in Jammu Kashmir : શોપિયાંમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.