ETV Bharat / bharat

patra chawl scam: શિવસેનાના સાંસદ સંજય રાઉતને કોર્ટમાં રજૂ કરાશે - patra chawl ghotala

શિવસેનાના નેતા સંજય રાઉતને ગુરુવારે અહીંની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ (patra chawl scam) કરવામાં આવી છે.

patra chawl scam
patra chawl scam
author img

By

Published : Aug 4, 2022, 11:31 AM IST

મુંબઈ: શિવસેનાના નેતા સંજય રાઉતને આજે ગુરુવારે અહીંની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે સોમવારે રાઉતને EDની કસ્ટડીમાં મોકલી દીધો હતો, જેની મુદત (patra chawl sanjay raut) ગુરુવારે સમાપ્ત થઈ રહી (patra chawl scam) છે. રાઉતને ઉપનગરીય ગોરેગાંવમાં પાત્રા 'ચાલ' ના પુનઃવિકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાઓ અને તેની પત્ની અને કથિત સહયોગીઓની સંપત્તિ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોના સંબંધમાં રવિવારે મધ્યરાત્રિએ કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં કોણે ખાધી 43 લાખ રૂપિયાની બિરયાની, ACBની તપાસ

8 દિવસની કસ્ટડી માંગી: EDએ સોમવારે રાઉતને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટના ન્યાયાધીશ એમ જી દેશપાંડે સમક્ષ રજૂ કર્યો અને તેની 8 દિવસની કસ્ટડી માંગી, પરંતુ કોર્ટે શિવસેના નેતાને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતા.

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ હર ઘર તિરંગાને લઈને RSS અને ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યું...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.