નવી દિલ્હી: મંગળવારે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. તો બીજી તરફ સંસદની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ સાંસદોના બરતરફને લઈને લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો જેના પગલે બે વખત ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. તો હોબાળો કરી રહેલા વિપક્ષના 49 સાંસદોને લોકસભામાંથી અને 8 સાંસદનો રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
-
Opposition protests suspension of 92 MPs infront of Gandhi Statue in Parliament premises
— ANI Digital (@ani_digital) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/RUEQ94rwLo#Parliament #WinterSession #MPsuspended pic.twitter.com/6rnWZk0pt2
">Opposition protests suspension of 92 MPs infront of Gandhi Statue in Parliament premises
— ANI Digital (@ani_digital) December 19, 2023
Read @ANI Story | https://t.co/RUEQ94rwLo#Parliament #WinterSession #MPsuspended pic.twitter.com/6rnWZk0pt2Opposition protests suspension of 92 MPs infront of Gandhi Statue in Parliament premises
— ANI Digital (@ani_digital) December 19, 2023
Read @ANI Story | https://t.co/RUEQ94rwLo#Parliament #WinterSession #MPsuspended pic.twitter.com/6rnWZk0pt2
લોકસભામાં વિપક્ષના સાંસદોનો હોબાળો: સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી આજે મંગળવારે સવારે 11 વાગ્યે શરૂ થઈ. સદનમાં પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જોકે, સંસદની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ લોકસભામાં વિપક્ષના સાંસદોએ હંગામો ચાલુ કર્યો હતો. જો કે, કેન્દ્ર સરકાર ચાલુ 'શિયાળુ સત્ર'માં તેના કાયદાકીય એજન્ડાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં વિચારણા માટે કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (બીજો સુધારો) બિલ, 2023 રજૂ કરવા જઈ રહ્યાં છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017માં વધુ સુધારાની દરખાસ્ત સાથે બિલ રજૂ કરવામાં આવશે.
-
#WATCH | On suspension of 92 Opposition MPs, Congress MP Karti Chidambaram says, "Do they want an Opposition-less Parliament? Is this what they are working towards?" pic.twitter.com/kgMdhH6Mwe
— ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | On suspension of 92 Opposition MPs, Congress MP Karti Chidambaram says, "Do they want an Opposition-less Parliament? Is this what they are working towards?" pic.twitter.com/kgMdhH6Mwe
— ANI (@ANI) December 19, 2023#WATCH | On suspension of 92 Opposition MPs, Congress MP Karti Chidambaram says, "Do they want an Opposition-less Parliament? Is this what they are working towards?" pic.twitter.com/kgMdhH6Mwe
— ANI (@ANI) December 19, 2023
લોકસભાની સુનિશ્ચિત કારોબારી યાદી અનુસાર, નિર્મલા સીતારમણ પ્રોવિઝનલ કલેક્શન ઓફ ટેક્સીસ બિલ-2023ને પણ વિચારણા માટે રજૂ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી કાયદો (વિશેષ જોગવાઈઓ) બીજું (સુધારો) બિલ-2023 આગળ વધારનાર છે.
રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી
વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
લોકસભાની કાર્યવાહી 12.30 વાગ્યા સુધી સ્થગિત
રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
વિપક્ષના સાંસદોનો સંસદ પરીસરમાં વિરોધ: સસ્પેન્ડ કરાયેલા સાંસદો સહિત ભારતીય બ્લોક પક્ષોના સંસદસભ્યો મંગળવારે સવારે સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા સામે તેમના સસ્પેન્શન અને 'સુરક્ષા ભંગ'ની ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. વિપક્ષી સાંસદો 13 ડિસેમ્બરે બનેલી સંસદની સુરક્ષા ભંગની ઘટના પર અડગ છે. તેમની માંગ એ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગૃહની અંદર નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે.
-
#WATCH | TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman Jagdeep Dhankhar in Parliament premises pic.twitter.com/b835BUGRoR
— ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman Jagdeep Dhankhar in Parliament premises pic.twitter.com/b835BUGRoR
— ANI (@ANI) December 19, 2023#WATCH | TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman Jagdeep Dhankhar in Parliament premises pic.twitter.com/b835BUGRoR
— ANI (@ANI) December 19, 2023
સાંસદ કલ્યાણ બેનર્જીએ કરી રાજ્યસભાના અધ્યક્ષની મિમિક્રી: તૃણમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી, જેના પર રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે નારાજગી વ્યક્ત કરી હતી અને આ પ્રકારની વિપક્ષના નેતાની વર્તુણૂક પર રોષ વ્યક્ત કર્યો હતો અને ઈશ્વર તેમને સદબુદ્ધી આપે તે