ETV Bharat / bharat

ભાગવતના નિવેદન પર દિગ્ગીની ટિપ્પણી, ઓવૈસીએ કહ્યું - આ નફરત હિન્દુત્વની દેન છે... - AIMIM

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે આરએસએસ ચીફ મોહન ભાગવતના નિવેદન પર ટિપ્પણી કરી છે. ઓવૈસી અને દિગ્વિજય સિંહે અનુક્રમે ટ્વીટ કર્યા છે.

ભાગવતના નિવેદન પર દિગ્ગીની ટિપ્પણી
ભાગવતના નિવેદન પર દિગ્ગીની ટિપ્પણી
author img

By

Published : Jul 5, 2021, 12:16 PM IST

  • મોહન ભાગવતના નિવેદન પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ ટીપ્પણી કરી હતી
  • કેન્દ્રીય પ્રધાનના હાથે અલીમુદ્દીનના હત્યારાઓને હાર પહેરાવવામાં આવે છે
  • કાયરતા, હિંસા અને હત્યા કરવી ગોડસેની હિન્દુત્વવાળા વિચારસરણીનો અતૂટ ભાગ છે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુત્વ અને લિંચિંગને લઇને રવિવારે એક નિવેદન આપ્યું હતું, જેના પર ચર્ચામાં રહ્યું છે. ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે સવારે મોહન ભાગવતના નિવેદન પર ટિપ્પણી કરી હતી. ઓવૈસીએ ટ્વીટ કરતી વખતે લખ્યું હતું કે, આ તિરસ્કાર હિન્દુત્વની ઉપહાર છે, આ ગુનેગારોને હિન્દુત્વવાદી સરકારનો ટેકો હાંસલ છે.

  • RSS के भागवत ने कहा "लिंचिंग करने वाले हिंदुत्व विरोधी"।इन अपराधियों को गाय और भैंस में फ़र्क़ नहीं पता होगा लेकिन क़त्ल करने के लिए जुनैद, अखलाक़, पहलू, रकबर, अलीमुद्दीन के नाम ही काफी थे।ये नफ़रत हिंदुत्व की देन है, इन मुजरिमों को हिंदुत्ववादी सरकार की पुश्त पनाही हासिल है। 1/3

    — Asaduddin Owaisi (@asadowaisi) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીનો સ્વીકાર્યો પડકાર

એઆઈએમઆઈએમ ચીફ ઓવૈસીએ અનુક્રમે ટ્વિટ કર્યું છે

એઆઈએમઆઈએમ ચીફ ઓવૈસીએ અનુક્રમે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ભાગવતે કહ્યું હતું કે, લિંચિંગ હિન્દુત્વ વિરોધી છે. આ ગુનેગારોને ગાય અને ભેંસ વચ્ચેનો તફાવત ખબર નહિ હોય, પરંતુ જુનાદ, અખલાક, પહેલુ, રકબર, અલીમુદ્દીનના નામ તેમને મારવા માટે પૂરતા હતા.

  • केंद्रीय मंत्री के हाथों अलीमुद्दीन के कातिलों की गुलपोशी हो जाती है, अखलाक़ के हत्यारे की लाश पर तिरंगा लगाया जाता है, आसिफ़ को मारने वालों के समर्थन में महापंचायत बुलाई जाती है, जहाँ भाजपा का प्रवक्ता पूछता है कि "क्या हम मर्डर भी नहीं कर सकते?" 2/3

અખલાકના હત્યારાના મૃતદેહ પર તિરંગો લગાવવામાં આવે છે

ઓવૈસીએ લખ્યું છે કે, આ નફરત હિન્દુત્વ(Hindutva)નું પરિણામ છે, આ ગુનેગારોને હિન્દુત્વવાદી સરકારનો ટેકો હાંસલ છે. કેન્દ્રીય પ્રધાનના હાથે અલીમુદ્દીનના હત્યારાઓને હાર પહેરાવવામાં આવે છે, અખલાકના હત્યારાના મૃતદેહ પર તિરંગો લગાવવામાં આવે છે.

  • कायरता, हिंसा और क़त्ल करना गोडसे की हिंदुत्व वाली सोंच का अटूट हिस्सा है।मुसलमानो की लिंचिंग भी इसी सोच का नतीजा है। 3/3

આસિફને મારનારાના સમર્થનમાં મહાપંચાયત બોલાવવામાં આવે છે

અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)એ આગળ લખ્યુ છે કે, આસિફને મારનારાના સમર્થનમાં મહાપંચાયત બોલાવવામાં આવે છે, જ્યાં ભાજપના પ્રવક્તા પૂછે છે કે, શું અમે મર્ડર પણ કરી શકતા નથી? કાયરતા, હિંસા અને હત્યા કરવી ગોડસેની હિન્દુત્વવાળા વિચારસરણીનો અતૂટ ભાગ છે, મુસ્લિમોની લિંચિંગ પણ આ વિચારસરણીનું પરિણામ છે.

દિગ્વિજય સિંહે પણ આપ્યું નિવેદન

મોહન ભાગવતના નિવેદન પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ ટીપ્પણી કરી હતી. દિગ્વિજય સિંહે ટ્વીટ કરતા લખ્યું કે, મોહન ભાગવત આ વિચાર શું તમે તમારા શિષ્યો. પ્રચારકો, વિશ્વ હિન્દૂ પરિષદ- બજરંગ દળ કાર્યકર્તાઓને પણ આપશો? શું આ શિક્ષા તમે મોદી-શાહ અને ભાજપના મુખ્યપ્રધાનને પણ આપશો? જો તમે તમારા વ્યક્ત કરેલા વિચારો વિશે ઇમાનદાર છો તો ભાજપમાં એ બધા નેતા જેમણે નિર્દોષ મુસલમાનોને હેરાન કર્યા છે તેમને તેમના પદ પરથી તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપો.

  • संघ प्रमुख मोहन भागवत बोले- हिंदू और मुस्लिम अलग नहीं, सभी भारतीयों का डीएनए एक है https://t.co/bkfecvXRWE

    मोहन भागवत जी यह विचार क्या आप अपने शिष्यों, प्रचारकों, विश्व हिंदू परिषद/ बजरंग दल कार्यकर्ताओं को भी देंगे? क्या यह शिक्षा आप मोदीशाह जी व भाजपा मुख्यमंत्री को भी देंगे?

    — digvijaya singh (@digvijaya_28) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિગ્વિજય સિંહે લખ્યું કે, શરૂઆત નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથથી કરો

દિગ્વિજય સિંહે લખ્યું કે, શરૂઆત નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથથી કરો. મને ખબર છે કે તમે નહી કરો કારણ કે તમારા કહેવા અને કરવામાં ઘણું અંતર છે. તમે સાચું જ કહ્યું છે કે, #અમે_પ્રથમ_ભારતીય_છે, #WeAreIndiansFirst પરંતુ કૃપા કરીને પહેલા તમારા શિષ્યોને સમજાવો. તેઓ મને કેટલીયવાર પાકિસ્તાન જવાની સલાહ આપી ચૂક્યા છે.

  • लेकिन यह आसान नहीं है। आप लोगों ने हिंदू मुसलमान के बीच में इतनी नफ़रत भर दी है उसे दूर करना आसान नहीं है। सरस्वती शिशु मंदिर से ले कर संघ द्वारा बौद्धिक प्रशिक्षणों में मुसलमानों के खिलाफ जो नफ़रत का बीज बोया गया है वह निकालना आसान नहीं है।

આ પણ વાંચોઃ AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મોડાસામાં ચૂંટણી સભા સંબોધી

એક નજર મોહન ભાગવતના નિવેદન પર

રવિવારે એક કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું હતું કે, જો કોઇ હિન્દૂ કહે કે, મુસલમાન અહિ રહી શકતા નથી, તો તેઓ હિન્દૂ નથી. ગાય એક પવિત્ર જાનવર છે, પરંતું જો તેના નામ પર બીજાને મારી રહ્યા છે, તેઓ હિન્દુત્વ વિરુદ્ધ છે. એવા કેસમાં કાનૂને પોતાનું કામ કરવું જોઇએ. તે ઉપરાંત મોહન ભાગવતે કહ્યું હતું કે, બધા ભારતીયોના ડીએનએ એક છે ભલે, તેઓ કોઇ પણ ધર્મના હોય.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.