ETV Bharat / bharat

વનપ્લસે ગેમના શોખિન માટે લોન્ચ કર્યો સ્માર્ટ ફોન

વનપ્લસે પોતાના નવા વનપ્લસ 9 સીરીઝના નવા સ્માર્ટફોન વનપ્લસ 9આર 5જી ક્વોટકોમ સ્નૈપડ્રૈગન 870 મોબાઈલ પ્લેટફોર્મથી સજ્જ છે આંમા 120Hz રીફ્રેશ રેટની સાથે 6.55 ઇંચનો ફ્લુઇડ એમોલેડ ડિસ્પ્લે છે. આમા સુપર ફાસ્ટ વોર ચાર્જ 65 તકનીકની સાથે 4,500mAh બેટરી પણ છે.

phone
વનપ્લસે ગેમના શોખિન માટે લોન્ચ કર્યો સ્માર્ટ ફોન
author img

By

Published : Apr 11, 2021, 12:15 PM IST

  • વનપ્લસે લોન્ચ કર્યા બે નવા સ્માર્ટ ફોન
  • ગેમિંગ માટે સજ્જ છે સ્માર્ટ ફોન
  • સ્માર્ટ ફોનની કિંમત રૂપિયા 39,999થી શરૂ

બેંગલુરુ: ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસએ પોતાની ફ્લેગશીપ વનપ્લસ 9 સીરીઝના હેઠળ 9 આર 5જીના નવા એડિશનનું લોન્ચ કર્યું છે. જેને વિશેષ રૂપથી ગેમિંગના શોખિનો માટે બનાવવામાં આવ્યો છે. નવપ્લસ 9આર 5જી બે સ્ટોરેજ વેરીએન્ટમાં આવે છે. આ સ્માર્ટફોન 8જીબી પ્લસ 128જીબી પ્લસ 256 જીબી સ્ટોરેજ વેરીઅન્ટમાં બજારમાં ઉતારવામાં આવ્યો છે. જેની કિંમત ક્રમશ 39,999 રૂપિયા અને 43,999 રાખવામાં આવી છે.

વનપ્લસ 9આર 5જીના ફિચર્સ આ પ્રકારે છે :-

  • સ્માર્ટફોન કાર્નબ બ્લેક અને લેક બ્લુ, બે રંગના વિકલ્પની સાથે ઉપલ્બધ છે.
  • આ એમેઝોન પ્રાઈમ મેમ્બર અને વનપ્લસ રેડ કેબલ ક્લબ મેમ્બર્સ માટે 14 એપ્રિલના દિવસે ઉપલબ્ધ થશે. આનું વેચાણ ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પર 15 એપ્રિલથી શરૂ થશે.

વનપ્લસના સીઇઓ અને મુખ્ય ઉત્પાદ અધિકારી પીટ લાઉને નિવેદનમાં કહ્યું છે કે ભારતમાં વનપ્સલ 9આર 5જીની લોન્ચિંગને લઈને ઉત્સાહિ છે. તેમણે કહ્યું કે ગેમિંગના માટે ઉત્સાહી માટે આ એક સારૂ ડિવાઈઝ હશે.

વનપ્લસ 9આર 5જી ક્લોલક્વોમ સ્નૈપડ્રેગન 870 મોબાઈલ પ્લેટફોર્મથી સજ્જ છે.

આ એક એવી પ્રોસેસિંગ સ્પીડ આપે છે જે પાછલી પેઢીના ડિવાઈઝની તુલનામાં 12.6 ટકા ઝડપી છે. આ ફિચર્સ ડિવાઈઝને ગેમિંગ પાવરહાઉસમાં બદલી નાખે છે.

કંપનીએ કહ્યું કે ડિવાઇઝમાં 14 તાપમાન સેન્સર પણ આપવામાં આવ્યા છે. જે સતત ડિવાઈઝના તાપમાન પર નજર રાખે છે.

વનપ્લસ 9આર 5જીમાં 120 હોટ્રેજ રિફ્રેશ રેટની સાથે 6.55 ઇંચ ફ્લુઇડ AMOLED ડિસ્પ્લે આપવામાં આપવામાં આવી છે.

આમાં સુપર ફાસ્ટ વાર્પ ચાર્જ 65 તકનીકની સાથે 4,500 mAhની બેટરી આપવામાં આવી છે.

આમાં એક ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર પણ સામેલ છે.

સ્માર્ટફોનના મુખ્ય કેમેરામાં શાર્પ અને ઝાંખા લાંબા એક્સપોઝર શોર્ટસના માટે વધારેમાં વધારે ઇમેજ સ્ટેબિલીટીના માટે નવીનતમ OIS આપવામાં આવ્યું છે.

કંપનીએ વનપ્લસ 9આર 5જી દ્રારા સંચાલિત 15 એપ્રિલના દિવસે આયોજીત પોતાના લોકપ્રિય મોબાઇલ ગેમિંગ ટૂર્નામેન્ટ ડોમિનેટ 2.0ના બીજા એડિશનની પણ જાહેરાત કરવામાં આવી.

કંપનીના પાછલા મહિને વનપ્લસ વોચની સાથે પોતાની ફ્લેગશીપ 9 સીરીઝના હેઠળ સ્માર્ટફોન વનપ્લસ 9 પ્રો અને વનપ્લસ 9 લોન્ચ કરવામાં આવ્યા હતા.

વનપ્લસ 9 પ્રોની કિંમત 64,999 રૂપિયાથી શરૂ થાય છે અને વનપ્લસ 9ની કિંમત 49,999 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.