ETV Bharat / bharat

હરિયાણામાં નિયંત્રણો સાથે એક સપ્તાહ માટે લોકડાઉન વધારવામાં આવ્યું

કોરોના વાઈરસની મહામારીને કાબૂમાં રાખવા હરિયાણામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેને વધુ એક સપ્તાહ માટે વધારવામાં આવ્યું છે.

હરિયાણામાં નિયંત્રણો સાથે એક સપ્તાહ માટે લોકડાઉન વધારવામાં આવ્યું
હરિયાણામાં નિયંત્રણો સાથે એક સપ્તાહ માટે લોકડાઉન વધારવામાં આવ્યું
author img

By

Published : May 23, 2021, 8:26 PM IST

  • હરિયાણામાં વધારવામાં આવ્યું લોકડાઉન
  • 24 થી 31 મે સુધી લાગુ રહેશે લોકડાઉન
  • એક સપ્તાહના લોકડાઉનમાં અપાઈ છે છૂટછાટ

હરિયાણા: કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં હરિયાણા સરકારે વધારો કર્યો છે. એક સપ્તાહ માટે વધારવામાં આવેલા લોકડાઉનમાં કેટલીક છૂટછાટો પણ આપવામાં આવી છે.

સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો

લોકડાઉન દરમિયાન માર્કેટ વિસ્તારોથી બહાર દિવસ દરમિયાન દુકાનો ખુલ્લી રખાશે. જેમાં ઓડ-ઈવન પદ્ધતિથી દુકાનો ખુલ્લી રાખી શકાશે. આ ઉપરાતં શહેરી વિસ્તારોમાં દિવસ દરમિયાન માત્ર સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાશે. જોકે, નવા નિયમોમાં પણ શોપિંગ મોલ્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.