નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના નિવાસસ્થાને એક અજાણ્યા વ્યક્તિએ ઘૂસવાનો(Doval security breach person tried to enter residence) પ્રયાસ કર્યો. દિલ્હી પોલીસના ( Delhi Police)સૂત્રોએ જણાવ્યું કે સુરક્ષા દળોએ અજાણ્યા માણસને ડોભાલના ઘરમાં પ્રવેશતા અટકાવ્યો અને તેને કસ્ટડીમાં લીધો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Bappi Lahiri Passes Away: સંગીતકાર, ગાયક બપ્પી લહેરીનું મુંબઈની હોસ્પિટલમાં નિધન