ETV Bharat / bharat

Coimbatore blast case: કોઈમ્બતુર કાર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં NIAના ત્રણ રાજ્યોમાં દરોડા - ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાની યોજના

તમિલનાડુના કોઈમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં NIAએ તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ચેન્નાઈ: NIAએ તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં લગભગ 60 સ્થળોએ દરોડા પાડ્યા હતા. 23 ઓક્ટોબરે કોઈમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટની તપાસના સંદર્ભમાં કેસની તપાસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NIA તેની તપાસ કરી રહી છે.   કારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ મામલે દરોડા: ઉલ્લેખનીય છે કે 23 ઓક્ટોબરના રોજ તમિલનાડુના ઉક્કડમ વિસ્તારમાં મંદિરની સામે એક કારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં શંકાસ્પદ આતંકવાદી જેમ્સ મુબીન માર્યો ગયો હતો. આ બ્લાસ્ટથી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. આ કેસ તમિલનાડુ પોલીસ વિભાગ, CBCID અને અંતે NIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.  આ પણ વાંચો:   Aam Admi Party: થોડો પ્રેમ પણ કરી લો, માત્ર નફરત ફેલાવવાથી ભાજપને કંઈ નથી મળવાનું  મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત: NIAના અધિકારીઓએ આ મામલામાં અનેક જગ્યાએ દરોડા પાડીને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજોના આધારે આજે NIAના અધિકારીઓએ તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યોમાં 60થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. NIA દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓએ ખાસ કરીને ISIS આતંકવાદી ચળવળને ટેકો આપતા શંકાસ્પદ લાગતાં સ્થળોની તપાસ કરી હતી. તમિલનાડુમાં પણ NIAના અધિકારીઓએ ચેન્નાઈ, કોઈમ્બતુર, માયલાદુથુરાઈ, તિરુનેલવેલી અને તેનકાસી સહિત અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.   ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાની યોજના: પોલીસના જણાવ્યા અનુસાર આ તપાસમાં જાણવા મળ્યું કે તેણે આત્મઘાતી હુમલાની યોજના બનાવી હતી. ખાસ કરીને ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાનો તેમનો હેતુ હતો. આ માટે તેમણે વિસ્ફોટકો અને સાધનો ઓનલાઈન ખરીદ્યા હતા. પોલીસે મુબીનના ઘરમાંથી ISISના ઝંડાની તસવીર સહિત દસ્તાવેજો અને ઘણી સંવેદનશીલ સામગ્રી મળી આવી છે. સાથે જ પોલીસે 75 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આ સાથે તેને તેના ભાડાના મકાનમાંથી બીજા સ્થળે પહોંચાડવામાં મદદ કરવા બદલ પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી.  આ પણ વાંચો:  પાકિસ્તાનમાં છપાયેલી નોટો ભારતને સપ્લાય કરનાર આલમગીર શેખની ધરપકડ  11 લોકોની ધરપકડ: આ મામલામાં મોહમ્મદ અઝહરુદ્દીન, અબસાર ખાન, મોહમ્મદ તલ્હા, મોહમ્મદ રિયાઝ, પેરોઝ ઈસ્માઈલ, મોહમ્મદ નવાઝ, ઈર્તુલ્લા, સનોબર અલી, મોહમ્મદ તૌફિક, ઉમર ફારૂક, ફિરોઝ ખાન સહિત 11 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. NIA અધિકારીઓએ ધરપકડ કરાયેલા લોકોને સ્થળ પર લઈ જઈ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની વિવિધ એંગલથી ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

author img

By

Published : Feb 15, 2023, 1:09 PM IST

ચેન્નાઈ: NIAએ તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં લગભગ 60 સ્થળોએ દરોડા પાડ્યા હતા. 23 ઓક્ટોબરે કોઈમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટની તપાસના સંદર્ભમાં કેસની તપાસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NIA તેની તપાસ કરી રહી છે.

કોઈમ્બતુર કાર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં NIAના ત્રણ રાજ્યોમાં દરોડા

કારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ મામલે દરોડા: ઉલ્લેખનીય છે કે 23 ઓક્ટોબરના રોજ તમિલનાડુના ઉક્કડમ વિસ્તારમાં મંદિરની સામે એક કારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં શંકાસ્પદ આતંકવાદી જેમ્સ મુબીન માર્યો ગયો હતો. આ બ્લાસ્ટથી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. આ કેસ તમિલનાડુ પોલીસ વિભાગ, CBCID અને અંતે NIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Aam Admi Party: થોડો પ્રેમ પણ કરી લો, માત્ર નફરત ફેલાવવાથી ભાજપને કંઈ નથી મળવાનું

મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત: NIAના અધિકારીઓએ આ મામલામાં અનેક જગ્યાએ દરોડા પાડીને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજોના આધારે આજે NIAના અધિકારીઓએ તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યોમાં 60થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. NIA દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓએ ખાસ કરીને ISIS આતંકવાદી ચળવળને ટેકો આપતા શંકાસ્પદ લાગતાં સ્થળોની તપાસ કરી હતી. તમિલનાડુમાં પણ NIAના અધિકારીઓએ ચેન્નાઈ, કોઈમ્બતુર, માયલાદુથુરાઈ, તિરુનેલવેલી અને તેનકાસી સહિત અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.

ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાની યોજના: પોલીસના જણાવ્યા અનુસાર આ તપાસમાં જાણવા મળ્યું કે તેણે આત્મઘાતી હુમલાની યોજના બનાવી હતી. ખાસ કરીને ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાનો તેમનો હેતુ હતો. આ માટે તેમણે વિસ્ફોટકો અને સાધનો ઓનલાઈન ખરીદ્યા હતા. પોલીસે મુબીનના ઘરમાંથી ISISના ઝંડાની તસવીર સહિત દસ્તાવેજો અને ઘણી સંવેદનશીલ સામગ્રી મળી આવી છે. સાથે જ પોલીસે 75 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આ સાથે તેને તેના ભાડાના મકાનમાંથી બીજા સ્થળે પહોંચાડવામાં મદદ કરવા બદલ પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં છપાયેલી નોટો ભારતને સપ્લાય કરનાર આલમગીર શેખની ધરપકડ

11 લોકોની ધરપકડ: આ મામલામાં મોહમ્મદ અઝહરુદ્દીન, અબસાર ખાન, મોહમ્મદ તલ્હા, મોહમ્મદ રિયાઝ, પેરોઝ ઈસ્માઈલ, મોહમ્મદ નવાઝ, ઈર્તુલ્લા, સનોબર અલી, મોહમ્મદ તૌફિક, ઉમર ફારૂક, ફિરોઝ ખાન સહિત 11 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. NIA અધિકારીઓએ ધરપકડ કરાયેલા લોકોને સ્થળ પર લઈ જઈ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની વિવિધ એંગલથી ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.