ETV Bharat / bharat

TOP NEWS: આર્યન ખાનની જામીન અરજીની આજે સુનાવણી, અમિત શાહ ગોવાની મુલાકાત લેશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Prime Minister Manmohan Singh

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Oct 14, 2021, 6:01 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. આર્યન ખાનની જામીન અરજીની આજે સુનાવણી

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજીની આજે સુનાવણી કરાશે.

2. અમિત શાહ આજે ગોવાની મુલાકાત લેશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગોવાની મુલાકાત લેશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં કરાયો વધારો, 3,300 શિક્ષકોની કરાશે ભરતી

ગાંધીનગર ખાતે ગઈકાલે યોજાયેલી કેબિનેટ બેઠકોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો હતો. આ ઉપરાંત તેઓએ ટેટની પરીક્ષા ટેટની પરીક્ષાની વેલિડિટી વધારીને 3,300 શિક્ષકોની ભરતીની વાત પણ કરી હતી. click here

2. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એઇમ્સમાં સારવાર હેઠળ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ગઈકાલે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેમને હૃદયની બિમારીના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. click here

3. ગુજરાત હાઇકોર્ટના નવા Chief Justice Arvind Kumar એ પદભાર સાંભળ્યો

ગુજરાત હાઇકોર્ટના (High Court ) નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિ (Chief Justice Arvind Kumar) તરીકે ગઈકાલે અરવિંદ કુમારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં રાજભવન ખાતે શપથ લેવડાવ્યાં હતાં. મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટમાં હવેથી ચીફ જસ્ટિસ તરીકેની ભૂમિકા ભજવનારા જસ્ટિસ અરવિંદ કુમાર આ પહેલાં મદ્રાસ કોર્ટના જજ હતાં. શપથ લીધાંની સાથે જ તેમણે કોર્ટમાં ગઈકાલથી જ સુનાવણી પણ શરુ કરી હતી. click here

  • exclusive:

શક્તિ વંદના: વિદ્યાર્થીઓની સફળતાને પોતાની સફળતા ગણતા શ્રેષ્ઠ શિક્ષક એટલે વનિતાબેન રાઠોડ

આપણા સમાજમાં શિક્ષકોનું એક આગવું જ મહત્ત્વ છે. એટલે જ કવિ કબીરે કહ્યું હતું કે, 'ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ અપને ગોવિંદ દિયો બતાય' એટલે કે, ગુરુ અને ઈશ્વર બંને ઉભા હોય ત્યારે કોને સૌપ્રથમ પ્રણામ કરવું જોઈએ. કહેવાય છે કે, સૌપ્રથમ ગુરુને પ્રણામ કરવું જોઈએ. કારણ કે, ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઉપર છે. ગુરુના કારણે જ ભગવાનના દર્શન થાય છે. ત્યારે ETV Bharatના શક્તિ વંદના (Shakti Vandana) કાર્યક્રમ અંતર્ગત રાજકોટના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ (Best Teacher Award) જીતનારાં વનિતાબેન રાઠોડ સાથે વાતચીત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે તેમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ (Best Teacher Award) આપ્યો છે. તો તેમણે આજની સ્ત્રી કઈ રીતે સમાજમાં આગળ વધી શકે તેમ જ અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી હતી. click here

  • sukhibhava:

પગમાં દુખાવો હોય તો આ કસરતો ટાળવી જરૂરી છે

કસરત, અલબત્ત, આપણા શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે, પરંતુ ક્યારેક જો આપણું શરીર કોઈ પણ પ્રકારની સમસ્યા કે પીડા સાથે સંઘર્ષ કરી રહ્યું હોય, તો કોઈ પણ કસરત કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ખાસ કરીને કોઈ શારીરિક સમસ્યાને કારણે પગમાં દુખાવો થતો હોય તો ખોટી કસરતો કરવાથી દુખાવો ઘણો વધી જાય છે. click here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.