ETV Bharat / bharat

TOP NEWS: પ્રિયંકા ગાંધી વાડ્રા, ભૂપેશ બઘેલ આજે લખીમપુર ખેરીની મુલાકાત લેશે, મહારાષ્ટ્રમાં શાળાઓ ફરી ખુલશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Oct 4, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. પ્રિયંકા ગાંધી વાડ્રા, ભૂપેશ બઘેલ આજે લખીમપુર ખેરીની મુલાકાત લેશે

આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાની મુલાકાત લેશે.

2. કેરળમાં સરકારી તબીબો આજથી પગાર કાપ સામે વિરોધ પ્રદર્શન કરશે

કેરળ ગવર્નમેન્ટ મેડિકલ ઓફિસર્સ એસોસિએશન (KGMOA) એ જણાવ્યું હતું કે, રાજ્યભરના ડોકટરો તેમના પગાર અને ભથ્થામાં કાપ સામે અસહકાર આંદોલન શરૂ કરશે અને આજથી તમામ તાલીમ, ઓનલાઇન મીટિંગ્સ અને ઓનલાઇન ટેલિકોન્ટેશનનો બહિષ્કાર કરશે.

3. આજે મહારાષ્ટ્રમાં શાળાઓ ફરી ખુલશે

સમગ્ર મહારાષ્ટ્રમાં આવતીકાલે 4 ઓક્ટોબરથી શાળાઓ ખુલશે. મહારાષ્ટ્રના શાળા શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે, શિક્ષણ-શિક્ષણ પ્રવૃત્તિઓને ઓફલાઇન વર્ગોમાં સરળ પરિવર્તન માટે, શિક્ષણ, આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટ વચ્ચે "અસરકારક સંકલન" જાળવવું પડશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. Bengal By-Elections Results: ભવાનીપુરમાં મમતા બેનરજીની મોટી જીત, પ્રિયંકા ટિબરેવાલને 58,389 મતથી હરાવ્યાં

પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયા હતા. ત્યારે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ (Chief Minister Mamata Banerjee) આ ચૂંટણીમાં પોતાના સ્પર્ધક ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,000થી વધુના વોટથી હરાવ્યા છે. click here

2. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી : 161 ઉમેદવારોના ભાવિ EVM માં સીલ

ગાંધીનગર મનપાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈકાલે 3 ઓક્ટોબરના દિવસે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી યોજવામાં આવી હતી. છ વાગતાની સાથે તમામ મતદાન મથકો ઉપર EVM મશીન સીલ કરીને તમામ ઉમેદવારોના ભાવિ પણ સીલ કરવામાં આવ્યા હતા. હવે પાંચ ઓક્ટોબરના દિવસે મતદાન ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે સત્તાવાર રીતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોણ સત્તા પર બેસશે તે જાહેર થશે. click here

3. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નટ્ટુ કાકાએ દુનીયાને કહ્યું અદવિદા, કેન્સરથી હતા પીડિત

પ્રખ્યાત ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટ્ટુ કાકાનું લોકપ્રિય પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકનું ગઈકાલે નિધન થયું હતું. નટુકાકા લાંબા સમયથી ગળાના કેન્સરથી પીડાતા હતા. ગયા વર્ષે તેનું કેન્સરને લઈને ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે કેન્સરમાંથી સાજા થઈ શક્યા નહીં અને રવિવારે સાંજે 5.30 વાગ્યે મુંબઈના મલાડ વિસ્તારમાં ઈન્ડિકેટર હોસ્પિટલમાં તેમનું નિધન થયું. click here

  • EXCLUSIVE:

વિધાનસભાની ચૂંટણીમાં જિગ્નેશ ભાજપને ભારે પડશે, મેવાણી સાથે ETV Bharatની ખાસ વાતચીત

બનાસકાંઠાના વડગામ મતક્ષેત્રના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) હાલ ટેક્નિકલ કારણોસર કોંગ્રેસમાં જોડાઈ શક્યા નથી, પરંતુ તેમણે નિર્ધાર કર્યો છે કે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) તેઓ કોંગ્રેસમાંથી લડશે. જિગ્નેશ મેવાણી સાથે આજે આપણે રૂબરૂ થઈશું અને જાણીશું તેમની પાસેથી કે તેમણે શા માટે કોંગ્રેસને પસંદ કરી, અને કોંગ્રેસ કેવી રીતે સફળ થશે. click here

  • science and tech:

યુરોપિયન-જાપાનીઝ સ્પેસ મિશનને મળી બુધ ગ્રહની પ્રથમ ઝલક

યુરોપ અને જાપાનના સંયુક્ત અવકાશયાનને બુધ ગ્રહની પ્રથમ ઝલક મળી છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ આ માહિતી આપી. બુધ ગ્રહ પર 166 કિલોમીટર પહોળા લેર્મોન્ટોવ ક્રેટર સહિત ઘણા સ્થળોએ વિશાળ ખાડા છે. વધુ જાણવા... click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.