ETV Bharat / bharat

TOP NEWS: આજે મળી શકે છે પંજાબને નવા CM, IPL-2021 નો બીજો ભાગ થશે શરૂ. આ અને આ સહિતના સમાચારો માટે વાંચો ETV Bharat ટોપ ન્યૂઝ

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

News today
News today
author img

By

Published : Sep 19, 2021, 6:30 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. આજે મળી શકે છે પંજાબને નવા CM

કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબના CM પદેથી ગઈકાલે રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રીની નિમણૂક આજે કરવામાં આવશે.

2. આજથી IPL-2021 નો બીજો ભાગ થશે શરૂ

IPL 2021 નો બીજો હાફ આજે 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે. જેમાં મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે અબુધાબીમાં ટક્કર જામશે.

3. આજે મધ્યવર્તી પરીક્ષા માટે ICAI CA નું પરિણામ

ICAI એ માહિતી આપતા જણાવ્યું કે, ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) જૂના અભ્યાસક્રમ અને નવા અભ્યાસક્રમો બંને માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) મધ્યવર્તી પરીક્ષાનું પરિણામ આજે સાંજે અથવા 20 સપ્ટેમ્બરે સવારે જાહેર કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. તમામ પ્રધાનો સાથે પંજાબના મુખ્યપ્રધાન પદેથી કેપ્ટન અમરિંદર સિંહે આપ્યું રાજીનામું

પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલા છેલ્લા લાંબા સમયના આંતરિક વિખવાદ બાદ ગઈકાલે મુખ્યપ્રધાન પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપી દીધું હતું. click here

2. ભાજપ નેતા બાબુલ સુપ્રીયો ટીએમસીમાં થયા શામેલ

ભાજપ નેતા બાબુલ સુપ્રીયો ટીએમસીમાં શામેલ થઇ ગયા છે. બાબુલ પશ્ચિમ બંગાળમાં આસનસોલથી ભાજપ સાંસદ હતા. હાલમાં જ થયેલી કેબિનેટના વિસ્તારમાં તેમની પાસેથી કેબિનેટ પ્રધાનનું પદ છીનવી લેવામાં આવ્યું હતું. click here

3. ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળના 19 પ્રધાનોએ ચાર્જ લીધો

ગુજરાત રાજ્યમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા બાદ નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં શનિવારે રાજ્યકક્ષાના કેબિનેટ કક્ષાના પ્રધાનોએ શનિવારે જ ઓફિસનો ચાર્જ લઇને પ્રથમ તબક્કામાં જ અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક કરીને વિભાગો બાબતે માહિતી મેળવી હતી. મળતી માહિતી પ્રમાણે તમામ પ્રધાનો સોમવારથી ચાર્જ લેવાના હતા પરંતું રાજ્યમાં મંગળવારથી શ્રાદ્ધ બેસી જાય છે. જેથી નવા પ્રધાનોએ શનિવાર અને સોમવારે જ ચાર્જ લેવાનું નક્કી કર્યું હતું. તેમના પંડિતો પાસે મુહૂર્ત પણ કઢાવી લીધું હતું.

  • Explainer:

'કેપ્ટન' પર ભારે પડ્યો 'ખેલાડી, નવજોત સિંહ સિદ્ધુએ બદલો વાળ્યો - અમરિંદરે છોડવી પડી CM ખુરશી

નવજોત સિંહ સિદ્ધુએ આખરે કેપ્ટન અમરિંદર સિંહનો સત્તાપલટો કરી દીધો છે. સાડા વર્ષ પહેલા 2017માં સિદ્ધુએ ડેપ્યુટી સીએમ ન બનાવવાના કારણે કેપ્ટનની વિરુદ્ધ બાયો ચઢાવી હતી. આનું પરિણામ એ આવ્યું કે અમરિંદર સિંહ પોતાની બીજી ઇનિંગમાં કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં. 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને મોરચા પર ધૂળ ચઢાવનાકા કેપ્ટન પોતાની જ પાર્ટીમાં બીજેપીથી આવેના નેતાથી હારી ગયા. 18 સપ્ટેમ્બરના તેમણે સીએમ પદથી રાજીનામું આપી દીધું. click here

  • exclusive:

બાળ મજૂરી થશે તો રાજ્ય સરકાર કડક પગલાં ભરશે : બ્રિજેશ મેરજા

ભુપેન્દ્ર પટેલની કેબિનેટ કક્ષા અને રાજ્યકક્ષાના પ્રધાનો દ્વારા આજે વિધિવત રીતે ચાર્જ સંભાળવામાં આવી રહ્યો છે. પૂજાવિધિ કરીને પ્રધાનો પોતાના ચેમ્બરમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે ETV Bharat સાથે બ્રિજેશ મેરજાએ ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, મને રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના શ્રમ અને રોજગારનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. click here

  • Sukhibhava:

સ્વસ્થ અને દીર્ઘજીવન જીવવા માટે આટલા એડિક્શનથી બચો

પોષણથી ભરપુર ખોરાક વધુ સારા સ્વાસ્થ્ય માટે જરુરી છે. પરંતુ ઘણી વખત અજાણતાંમાં જ આપણે કેટલાક ખાસ પ્રકારનાં આહારનું સેવન વધારે માત્રામાં કરી લઇએ છીએ જેનાથી તેમાં મોજૂદ તત્વ જરુરતથી વધુ માત્રામાં આપણા શરીરમાં પહોંચી જાય છે. સામાન્ય રીતે આપણું શરીર એક મશીન સમાન છે. જો તેમાં આહારમાં હાજર કોઇ તત્વ વધુ માત્રામાં પહોંચી જાય તો શરીરનું તંત્ર ઝાડાઉલટી અથવા અન્ય રીતે તેને શરીરની બહાર ફેંકી દે છે. પરંતુ કેટલીકવાર એવું ન થાય તો એ તત્વ શરીરના સ્વાસ્થ્યને ગંભીરપણે પ્રભાવિત કરી શકે છે. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.