ETV Bharat / bharat

આજે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી, વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. વાંચો, ETV Bharatના ટોપ ન્યૂઝ... - Junagadh

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

Prime Minister Modi
Prime Minister Modi
author img

By

Published : Aug 15, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. સ્વતંત્રતા દિવસ: વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે, હેલિકોપ્ટરથી ફૂલની વર્ષા થશે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 75 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાના પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. આ અંગે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રથમ વખત હશે જ્યારે ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર સ્થળ પર ફૂલો વરસાવશે. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ વિજેતા અને બે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના અધિકારીઓને લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. બરછી ફેંક સ્પર્ધામાં ભારતના પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક વિજેતા અને આર્મી સુબેદાર નીરજ ચોપરા સહિત બત્રીસ ઓલિમ્પિક વિજેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

2. જૂનાગઢમાં ઉજવવામાં આવશે 75 મો સ્વતંત્રતા દિવસ

રાજ્યકક્ષાની 75 મા સ્વતંત્ર પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે થવા જઈ રહી છે, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોની યાદી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન આ 30 શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે. click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. કચ્છ સરહદે BSFએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાની રેન્જર્સને શુભેચ્છાઓ પાઠવી

14મી ઓગસ્ટ 2021ના ​​રોજ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના પ્રસંગે BSF અને પાકિસ્તાન રેન્જર્સે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મીઠાઈ વહેંચી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આઝાદીના 75 વર્ષ થયા છે. જેની ઉજવણી દર સાલની જેમ આ વખતે પણ બન્ને પડોશી દેશો ઉજવી રહ્યા છે. click here

2. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને કર્યા સંબોધિત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના 75માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવનથી તેમનું સંબોધન અંગ્રેજી અને હિન્દીમાં સીધુ પ્રસારિત કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ દેશવાસિયોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને તે સાથે ઘણી મહત્વપૂર્ણ બાબતો પણ કહી હતી. click here

3. ગુજરાતમાં 50 કરોડ વૃક્ષો વાવવાનું સરકારનું રહેશે લક્ષ્ય: વિજય રૂપાણી

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે આવેલા ધોડીપાડા ખાતે રાજ્યકક્ષાના 72 મા વન મહોત્સવની ઉજવણી (Celebration of Forest Festival) ગુજરાતના મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણી (Vijay Rupani) ના ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કલગામ (Kalagam) ખાતે આવેલા નવનિર્મિત મારુતિનંદન વનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં આગામી વર્ષમાં 50 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો ગુજરાત સરકારનો લક્ષ્યાંક રહેશે. click here

Exclusive:

ઇકોફ્રેન્ડલી સિલ્ક: રેશમના કિડાઓને માર્યા વિના સુરતમાં બને છે આ અનોખુ ફેબ્રિક

ટેક્સટાઇલ સિટી સુરતમાં વિવિધ પ્રકારના યાર્ન મિક્સ કરી ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધી કીડાને મારી તેના રેશમમાંથી સિલ્ક બનતું હતું પરંતુ હવે ઓસ્ટ્રીયનના વૈજ્ઞાનિકોએ દરિયાકિનારે વૃક્ષો ઉગાડી તેના પલ્પમાંથી રેશમ કાઢી લકસ નામનું યાર્ન બનાવવાનું શરૂ કર્યું છે. આ યાર્નમાંથી ઉત્પાદિત ફેબ્રિકની પશ્ચિમી દેશોમાં ખૂબ માંગ છે, તે જોતા હવે સુરતના ઉત્પાદકો દ્વારા યાર્ન આયાત કરી ફેબ્રિકસનું ઉત્પાદન શરૂ કરાયું છે. સુરતમાં હિંસા રહિત કૃત્રિમ વૃક્ષો દ્વારા ઉત્પન યાર્નનો વપરાશ વધી રહ્યો છે. click here

Health and life style:

ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમને લગતી તમામ માહિતી, એક ક્લિકમાં...

આજકાલ લોકોની જીવનશૈલીમા ઘણું પરિવર્તન થઇ ગયું છે. જીવનશૈલીની સાથે સાથે ખોરાકની શૈલી પણ બદલાઈ ગઈ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે લોકોને જંકફૂડ સિવાય કશું ખાવાનું દેખાતું નથી. જેનાથી પેટના રોગો કે બીમારીઓ દિનપ્રતિદિન વધતી જાય છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ના મનોવિજ્ઞાન ભવનના ડો. ડિમ્પલ રામાણી દ્વારા સર્વે કરવામાં અવ્યો છે. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.