- આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ઘાનાણીની પત્રકાર પરિષદ 11 કલાકે યોજાશે
પેગાસીસ સોફ્ટવેર, ફોન ટેપિંગ બાબતે લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના ફોન ટેપિંગ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ઘાનાણીની પત્રકાર પરિષદ 11 કલાકે યોજાશે.
- આજે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાશે
આજે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાશે. વર્ષ દરમિયાન કેટલો નફો કેટલું નુકશાન પશુપાલકો માટે નવા નિર્ણય દૂધના ભાવ સહિતના મુદ્દાઓ જાણવા મળશે.
- કિસાન સંસદના બીજા દિવસે આજે ખેડૂતો જંતર મંતર પહોંચશે
કિસાન સંસદના બીજા દિવસે આજે શુક્રવારે ખેડૂતો જંતર મંતર પહોંચશે.
- વિદ્યાર્થીઓની ફી સંબંધિત દિલ્હી સરકારના આદેશને રદ કરવાના નિર્ણયની વિરુદ્ધ આજે હાઇકોર્ટમાં સુનાવણી
વિદ્યાર્થીઓની ફી સંબંધિત દિલ્હી સરકારના આદેશને રદ કરવાના નિર્ણયની વિરુદ્ધ આજે હાઇકોર્ટમાં સુનાવણી થશે.
- સાકેત કોર્ટ કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ પર મંદિર હોવાનો દાવો કરતી અરજી પર સુનાવણી
સાકેત કોર્ટ કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ પર મંદિર હોવાનો દાવો કરતી અરજી પર સુનાવણી કરી શકે છે.
- પોર્ન ફિલ્મના કેસમાં ધરપકડ કરાયેલા રાજ કુંદ્રાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
પોર્ન ફિલ્મના કેસમાં ધરપકડ કરાયેલા રાજ કુંદ્રાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
- પંજાબ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ નવજોત સિદ્ધુ આજે કાર્યભાર સંભાળશે
આજે શુક્રવારે પંજાબ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ નવજોત સિદ્ધુ કાર્યભાર સંભાળશે
- શિલ્પા સેટ્ટી અભિનીત ફિલ્મ હંગામા 2 આજે રિલીઝ થશે
શિલ્પા સેટ્ટી અભિનીત ફિલ્મ હંગામા 2 આજે શુક્રવારે રિલીઝ થશે.
- BSP આજથી બ્રાહ્મણ જોડો અભિયાન શરૂ કરશે
BSP આજે શુક્રવારથી બ્રાહ્મણ જોડો અભિયાન શરૂ કરશે
- આજથી હરિયાણામાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલશે
હરિયાણામાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે આજે શુક્રવારથી શાળા ખુલશે.