ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

author img

By

Published : Jun 2, 2021, 7:01 AM IST

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

news today
news today

  • રાજ્યમાં હાલની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આજે કરાયું કેબિનેટ બેઠકનું આયોજન
    રાજ્યમાં હાલની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આજે કરાયું કેબિનેટ બેઠકનું આયોજન

આજે સવારે 10.30 વાગ્યે કેબિનેટ બેઠકનું આયોજન કરાયું છે, જેમાં રાજ્યમાં હાલ પ્રવર્તમાન સ્થિતિ જેમ કે મ્યુકોરમાઈકોસિસ, કોરોના, વેક્સિનેશન વગેરે મુદ્દા પર ચર્ચા કરાશે. આ ઉપરાંત અમદાવાદમાં બનાવાયેલા ઓવરબ્રીજની કામગીરી અંગેનો મુદ્દો પણ ચર્ચામાં લેવાશે

  • નિવૃત્ત SC ન્યાયાધીશ અરૂણકુમાર મિશ્રા આજથી NHRC પ્રમુખનું પદ સંભાળશે
    નિવૃત્ત SC ન્યાયાધીશ અરૂણકુમાર મિશ્રા આજથી NHRC પ્રમુખનું પદ સંભાળશે

નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરૂણકુમાર મિશ્રાની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અરૂણ મિશ્રા આજે એટલે બુધવારે પદ સંભાળશે. અરૂણ મિશ્રાની નિમણૂકને વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય નિમણૂક સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

  • જુહી ચાવલાની 5G ટેક્નોલોજીના લોન્ચિંગને અટકાવવાની માગ અંગે હાઇકોર્ટમાં સુનાવણી
    જુહી ચાવલાની 5G ટેક્નોલોજીના લોન્ચિંગને અટકાવવાની માગ અંગે હાઇકોર્ટમાં સુનાવણી

દિલ્હી હાઈકોર્ટે 5G વાયરલેસ નેટવર્કના અમલીકરણ વિરુદ્ધ અભિનેત્રી અને પર્યાવરણવિદ્ જૂહી ચાવલા દ્વારા દાખલ કરેલી અરજીને બીજી બેન્ચમાં સ્થાનાંતરિત કરી છે. આ મામલે 2 જૂને હાઈકોર્ટમાં સુનાવણી થશે.

  • અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પર ડોક્યુમેન્ટ્રી બનાવવા પર પ્રતિબંધની માગ અંગે સુનાવણી
    અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પર ડોક્યુમેન્ટ્રી બનાવવા પર પ્રતિબંધની માગ અંગે સુનાવણી

દિલ્હી હાઈકોર્ટ આજે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પર ડોક્યુમેન્ટ્રી બનાવવા પર પ્રતિબંધની માગ અંગે સુનાવણી કરશે

  • હાઈકોર્ટમાં આજે કોરોના મહામારી પર સુનાવણી થઈ શકે છે
    આજે કોરોના મહામારી પર સુનાવણી
    આજે કોરોના મહામારી પર સુનાવણી

કોરોના મહામારીને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

  • ડોમિનિકામાં આજે મેહુલ ચોક્સીને લઈને કોર્ટમાં સવારે 9 વાગ્યે થશે સુનાવણી
    મેહુલ ચોક્સીને લઈને કોર્ટમાં થશે સુનાવણી

મેહુલ ચોક્સીના કેસની સુનાવણી ગત સપ્તાહે શુક્રવારે ડોમિનિકાની કોર્ટમાં થઈ હતી અને આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ભારતીય અધિકારીઓ તે સાબિત કરવાનો પ્રયત્ન કરશે કે તેઓ હાલ પણ ભારતીય નાગરિક છે.

  • સાગર હત્યાકાંડ: સુશીલ કુમારના પોલીસ રિમાન્ડ આજે થઈ રહ્યા છે પૂર્ણ
    સુશીલ કુમારના પોલીસ રિમાન્ડ આજે થઈ રહ્યા છે પૂર્ણ

રેસલર સાગર ધનખર હત્યા કેસના મુખ્ય આરોપી બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારના છ દિવસના પોલીસ રિમાન્ડ આજે સમાપ્ત થાય છે. દિલ્હી પોલીસે સુશીલને દિલ્હીની રોહિણી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં સુનાવણી દરમિયાન તેને ફરીથી ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. પોલીસે 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી

  • CBSC અને ICSE એ રદ્દ કરી 12માંની પરીક્ષા, MP-UP બોર્ડ લેશે જલ્દી નિર્ણય
    CBSC અને ICSE એ રદ્દ કરી 12માંની પરીક્ષા, MP-UP બોર્ડ લેશે જલ્દી નિર્ણય

કોરોના મહામારી અને વિદ્યાર્થીઓના આરોગ્યની પરિસ્થિતિને કારણે ઉદભવતા સંજોગોને ધ્યાનમાં રાખીને 12 મી બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, CBSC બોર્ડના 12ના પરિણામો હવે સમયમર્યાદા, ઉદ્દેશ્યના માપદંડના આધારે પાસ કરવામાં આવશે.

  • દિલ્હીનાં દારૂની હોમ ડિલીવરી પર થઈ શકે છે રાજકીય ધમાસાણ
    દિલ્હીનાં દારૂની હોમ ડિલીવરી પર થઈ શકે છે રાજકીય ધમાસાણ

હવે દિલ્હીમાં પણ દારૂની હોમ ડિલીવરી શરૂ થઈ ગઈ છે. દિલ્હી સરકારે મોબાઈલ એપ અથવા તો ઓનલાઈન વેબ પોર્ટલને લઈને દારૂની હોમ ડિલીવરીને શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. આ પહેલા છત્તીસગઢ સરકારે હોમ ડિલીવરી શરૂ કરી હતી.

  • ઝારખંડમાં 10 જૂન સુધી લોકડાઉન લંબાવાયું, આવન-જાવન માટે ઇ-પાસની જરૂર નથી
    ઝારખંડમાં 10 જૂન સુધી લોકડાઉન લંબાવાયું
    ઝારખંડમાં 10 જૂન સુધી લોકડાઉન લંબાવાયું

ઝારખંડમાં ફરી એક વખત 10 જૂન સુધી લોકડાઉન લંબાવાયું છે. ત્યારે રાજ્યમાં 10 જૂનની સવારે 6 વાગ્યા સુધી મિની લોકડાઉન રહેશે. કોરોના સંક્રમણની ચેનને તોડવાના ઉદ્દેશ્ય સાથે હેમંત સરકારે ગત 22 એપ્રિલથી સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહની શરૂઆત કરી હતી જે હજુ પણ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.