ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર

author img

By

Published : May 19, 2021, 6:53 AM IST

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS today
NEWS today
  • વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે, તૌકતે વાવાઝોડાને લઈને કરશે સમીક્ષા બેઠક
    વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે
    વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચક્રવાત 'તૌકતે' ને કારણે થયેલા નુકસાન અને પરિસ્થિતિની સમીક્ષા કરશે. તેમજ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે અને અમદાવાદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.

  • વેક્સિન પ્રક્રિયા, લોકડાઉનની મુદ્દત વધારવાને લઈને આજે કેબિનેટની મળી શકે છે બેઠક
    વેક્સિન પ્રક્રિયા, લોકડાઉનની મુદ્દત વધારવાને લઈને આજે કેબિનેટની મળી શકે છે બેઠક

વેક્સિનેશન શરૂ કરવા, લોકડાઉનની મુદત અને હાઈકોર્ટના સૂચન અનુસાર સરકાર નિર્ણય કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે સમગ્ર બાબતોને લઈને આજે કેબિનેટની બેઠક મળી શકે છે.

  • આજે છત્તીસગઢમાં જાહેર કરવામાં આવશે 10માં બોર્ડના પરિણામ
    આજે છત્તીસગઢમાં જાહેર કરવામાં આવશે 10માં બોર્ડના પરિણામ

છત્તીસગઢમાં બુધવારે સવારે 11 વાગ્યે જાહેર કરવામાં આવશે 10 માં બોર્ડના પરિણામ. અસાઇનમેન્ટના આધારે નંબર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષા કોરોનાને કારણે રદ્દ કરવામાં આવી હતી.

  • ભોપાલમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર
    ભોપાલમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર
    ભોપાલમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર

ભોપાલમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આગામી બે દિવસ સુધી મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગોમાં વાવાઝોડાં સાથે વરસાદ થઈ શકે છે. તેમજ 45 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

  • કોરોના કર્ફ્યુને લઈને આજે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ યોજશે બેઠક
    મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ યોજશે બેઠક

મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશમાં કોરોના કર્ફ્યુને લઈને એક બેઠક કરશે. બેઠકમાં કોરોના સંક્રમણ ઓછો હોય તેવા જિલ્લાઓમાં છૂટછાટને લઈને નિર્ણય થઈ શકે છે.

  • દિલ્હી-NCRમાં વરસાદને લઈને એલર્ટ
    દિલ્હી-NCRમાં વરસાદને લઈને એલર્ટ
    દિલ્હી-NCRમાં વરસાદને લઈને એલર્ટ

તૌકતે વાવાઝોડાની અસર દેશના ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. દેશના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે દિલ્હી-NCRમાં વરસાદ અને તોફાન માટે એલર્ટ પણ જાહેર કર્યું છે.

  • આજે ખુલશે BHEL ફેક્ટરી
    આજે ખુલશે BHEL ફેક્ટરી
    આજે ખુલશે BHEL ફેક્ટરી

ફેક્ટરીમાં સંક્રમણ ફેલાયા બાદ બંધ થયેલી BHEL ફેકટરી આજે ફરીથી ખોલવામાં આવશે. આજથી BHEL માં ફરી ઉત્પાદન કામગીરી શરૂ થશે.

  • મધ્યપ્રદેશમાં આજે વિરોધનો બીજો દિવસ
    મધ્યપ્રદેશમાં આજે વિરોધનો બીજો દિવસ
    મધ્યપ્રદેશમાં આજે વિરોધનો બીજો દિવસ

મધ્યપ્રદેશમાં આજે કરારયુક્ત આરોગ્ય કર્મચારીઓના વિરોધનો બીજો દિવસ છે. આજે પણ રાજ્યના 19 હજાર કરારના આરોગ્ય કર્મચારીઓ કાળી પટ્ટી બાંધીને કામ કરશે. કોન્ટ્રાક્ટ આરોગ્ય કર્મચારીઓ 24 મી મે સુધી માગને સ્વીકારશે નહીં તો હડતાલની ચેતવણી આપી છે.

  • સુનંદા પુષ્કર કેસમાં આજે સુનવણી
    સુનંદા પુષ્કર કેસમાં આજે સુનવણી
    સુનંદા પુષ્કર કેસમાં આજે સુનવણી

સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં શશી થરૂર વિરુદ્ધના આરોપોનો નિર્ણય કરવા માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ આજે ચુકાદો જાહેર કરી શકે છે. થરુર પર આરોપોનો નિર્ણય લેવામાં આવશે કે નહીં તે અંગે કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

  • સૌથી મોટા પરમાણુ ઉર્જા પ્રોજેક્ટની શરૂઆત
    સૌથી મોટા પરમાણુ ઉર્જા પ્રોજેક્ટની શરૂઆત

રશિયા અને ચીન આજે તેમના સૌથી મોટા પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરશે, જે અંતર્ગત રશિયા ચીનના બે શહેરોમાં ચાર પરમાણુ વીજ પ્લાન્ટ બનાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.