- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામમાં જાહેર સભાને કરશે સંબોધન
![વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામમાં જાહેર સભાને કરશે સંબોધન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11133651_modi.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામમાં જાહેર સભાને સંબોધન કરશે.
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે કેરળમાં રેલીને કરશે સંબોધન
![કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે કેરળમાં રેલીને કરશે સંબોધન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11133651_-.jpg)
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે કેરળમાં રેલીને સંબોધન કરશે.
- રાયપુરના રંગોલી કલાકાર શિવા માનિકપુરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોટ્રેટ રંગોળી બનાવી રહ્યા છે. જે રંગોલી આજે બુધવારે તૈયાર થશે
![રાયપુરના રંગોલી કલાકાર શિવા માનિકપુરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોટ્રેટ રંગોળી બનાવી રહ્યા છે. જે રંગોલી આજે બુધવારે તૈયાર થશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11133651_rangoli.jpg)
રાયપુરના રંગોલી કલાકાર શિવા માનિકપુરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોટ્રેટ રંગોળી બનાવી રહ્યા છે. જે રંગોલી આજે બુધવારે તૈયાર થશે. શિવ 50 × 60 ફુટ એટલે કે 3000 ચોરસ ફૂટ રંગોળી બનાવી રહ્યા છે.
- ભારતીય ક્રિકેટર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો આજે બુધવારે જન્મદિવસ
![ભારતીય ક્રિકેટર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો આજે બુધવારે જન્મદિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11133651_krunal.jpg)
ભારતીય ક્રિકેટર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો આજે બુધવારે જન્મદિવસ છે.
- આજે બુધવારે સુરત જિલ્લાની ચલથાણ સુગર ફેક્ટરીની સામાન્ય સભા બપોરે 2 કલાકે મળશે
![આજે બુધવારે સુરત જિલ્લાની ચલથાણ સુગર ફેક્ટરીની સામાન્ય સભા બપોરે 2 કલાકે મળશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11133651_surat.jpg)
આજે બુધવારે સુરત જિલ્લાની ચલથાણ સુગર ફેક્ટરીની સામાન્ય સભા બપોરે 2 કલાકે મળશે.
- આજે કર્મા ફાઉન્ડેશનના સહયોગથી અગમ ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બહેનોમાં સેનેટરી નેપકીનનું વિતરણ
![આજે કર્મા ફાઉન્ડેશનના સહયોગથી અગમ ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બહેનોમાં સેનેટરી નેપકીનનું વિતરણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11133651_nepkin.jpeg)
આજે કર્મા ફાઉન્ડેશનના સહયોગથી અગમ ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બહેનોમાં સેનેટરી નેપકીનનું વિતરણ કરશે તેમજ આ અંગેની જાગૃતિ લાવવા પ્રયાસ કરશે.
- આજે બુધવારે શિક્ષકો મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને માર્ચ કરશે
![આજે બુધવારે શિક્ષકો મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને માર્ચ કરશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11133651_kejriwal.jpg)
દિલ્હી યુનિવર્સિટીમાં ભંડોળ અને સંચાલક મંડળ દ્વારા પસાર કરાયેલા નિર્ણય સામે શિક્ષકો મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને આજે બુધવારે ફરી માર્ચ કરશે.
- તિબેટ સરકારના બજેટ સત્રનો આજે બુધવારે 9મો દિવસ
![તિબેટ સરકારના બજેટ સત્રનો આજે બુધવારે 9મો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11133651_budget.jpg)
તિબેટ સરકારના બજેટ સત્રનો આજે બુધવારે 9મો દિવસ છે.
- અલવરની શાહજહાંપુર બોર્ડર પર બેઠેલા ખેડૂતો આજે બુધવારે 100 દિવસ પૂરા કરશે
![અલવરની શાહજહાંપુર બોર્ડર પર બેઠેલા ખેડૂતો આજે બુધવારે 100 દિવસ પૂરા કરશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11133651_kisan.jpg)
અલવરની શાહજહાંપુર બોર્ડર પર બેઠેલા ખેડૂતો આજે બુધવારે 100 દિવસ પૂરા કરશે. નવા કૃષિ કાયદા માટે 28 માર્ચે હોળી પ્રગટાવવામાં આવશે.
- સાંસદમાં મધ્યપ્રદેશની શિવરાજ સરકારની વર્ચ્યુઅલ કેબિનેટ બેઠક
![સાંસદમાં મધ્યપ્રદેશની શિવરાજ સરકારની વર્ચ્યુઅલ કેબિનેટ બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11133651_shivraj.jpg)
સાંસદમાં શિવરાજ સરકારની વર્ચ્યુઅલ કેબિનેટ બેઠક યોજાશે. ઘણા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે. કોરોનાની બીજી લહેર વચ્ચે શાળાઓ ફરી શરૂ કરવાને લઈને મોટો નિર્ણય હોઈ શકે છે.