ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

author img

By

Published : Mar 6, 2021, 7:29 AM IST

news today
news today

'વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7:40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે, ત્યાંથી સીધા તેઓ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવા રવાના થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7:40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયામાં ટોપ મિલિટ્રી લીડરશિપની કોન્ફરન્સને સંબોધિત કરશે

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે 5મો દિવસ, સવારે 10 વાગ્યે સત્રની થશે શરૂઆત, પ્રશ્નોતરી કાળથી સત્રની શરૂઆત કરાશે

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે 5મો દિવસ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આજથી મધ્યપ્રદેશની બે દિવસીય મુલાકાત, અનેક યોજનાઓ કરશે શરૂ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

કિસાન આંદોલનના 100 દિવસ પુરા થતાં ખેડુતો આજે "કાળા દિવસ" તરીકે ઉજવશે. શનિવારે કેએમપીને 5 કલાક સુધી જામ કરશે.

કિસાન આંદોલનના 100 દિવસ પુરા થતાં ખેડુતો આજે
કિસાન આંદોલનના 100 દિવસ પુરા થતાં ખેડુતો આજે "કાળા દિવસ" તરીકે ઉજવશે

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મીટિંગ મળશે, જેમાં પશ્ચિમ બંગાળ અને આસામના કેન્ડિડેટ્સ પર ચર્ચા થશે.

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મીટિંગ મળશે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સંસદમાં વિશ્વાસમતનો પ્રસ્તાવ રજૂ કરશે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સંસદમાં વિશ્વાસમતનો પ્રસ્તાવ રજૂ કરશે

લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરના ટેસ્ટ મેચમાં 10 હજાર રનના રેકોર્ડના 34 વર્ષની ઉજવણી કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. શનિવારે સ્ટેડિયમમાં આવનારા દર્શકો પ્લે-કાર્ડ અને બેનર સાથે ગાવસ્કર અને મોટેરાના રેકોર્ડને ચિયર-અપ કરશે

લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરના ટેસ્ટ મેચમાં 10 હજાર રનના રેકોર્ડના 34 વર્ષની ઉજવણી કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ટેસ્ટ સિરીઝનો આજે 3જો દિવસ, ભારતે બીજા દિવસના અંતમાં 7 વિકેટના નુકસાન સાથે 2 94 રન બનાવ્યા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ટેસ્ટ સિરીઝનો આજે 3જો દિવસ

બોલીવુડની અભિનેત્રી જ્હાન્વી કપૂરનો આજે જન્મદિવસ, અભિનેત્રી 24 વર્ષની થઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.