- અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, પવન સાથે વરસાદ
- ભુજના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં બરફના શિવલિંગે જમાવ્યું આકર્ષણ
- Rainfall forecast: રાજ્યમાં 18-20 ઓગસ્ટ સુધી અનેક જિલ્લામાં સારા વરસાદની શકયતા
- દોઢ વર્ષમાં પ્રથમ વખત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી ન હોવાથી કોરોના વોર્ડ કરાયો બંધ
- ડરાવી, લાલચ આપી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવનારાઓને જ કાયદાથી ડરવાની જરૂર : એડવોકેટ જનરલ
- કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશનું તેમના મત વિસ્તારમાં કરાયું સ્વાગત, સોશિયલ ડિસ્ટનસિંગ ઉડ્યા ધજાગરા
- ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમના શિક્ષણનું મહત્વ વધ્યું, વર્ષે 2 થી 3 શાળાઓને આપવામાં આવે છે મંજૂરી
- નડિયાદ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારિણીની યોજાઈ બેઠક
- અફઘાનિસ્તાનમાંથી 150 ભારતીયોને એરફોર્સના પ્લેનમાં વતન લવાયા, હજુ અનેક ભારતીયો ફસાયા
- Crocodile rescue: વડોદરા કારેલીબાગ વિસ્તારમાંથી મહાકાય મગરનું ક્રેન વડે રેસ્ક્યુ
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
- અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, પવન સાથે વરસાદ
- ભુજના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં બરફના શિવલિંગે જમાવ્યું આકર્ષણ
- Rainfall forecast: રાજ્યમાં 18-20 ઓગસ્ટ સુધી અનેક જિલ્લામાં સારા વરસાદની શકયતા
- દોઢ વર્ષમાં પ્રથમ વખત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી ન હોવાથી કોરોના વોર્ડ કરાયો બંધ
- ડરાવી, લાલચ આપી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવનારાઓને જ કાયદાથી ડરવાની જરૂર : એડવોકેટ જનરલ
- કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશનું તેમના મત વિસ્તારમાં કરાયું સ્વાગત, સોશિયલ ડિસ્ટનસિંગ ઉડ્યા ધજાગરા
- ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમના શિક્ષણનું મહત્વ વધ્યું, વર્ષે 2 થી 3 શાળાઓને આપવામાં આવે છે મંજૂરી
- નડિયાદ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારિણીની યોજાઈ બેઠક
- અફઘાનિસ્તાનમાંથી 150 ભારતીયોને એરફોર્સના પ્લેનમાં વતન લવાયા, હજુ અનેક ભારતીયો ફસાયા
- Crocodile rescue: વડોદરા કારેલીબાગ વિસ્તારમાંથી મહાકાય મગરનું ક્રેન વડે રેસ્ક્યુ
TAGGED:
top news at 9 am