ETV Bharat / bharat

WhatsApp Update: જો તમે ગ્રુપ એડમિન છો, તો તમારા માટે છે મોટા સમાચાર... - વોટ્સએપ ગ્રુપ મામલે બોમ્બે હાઈકોર્ટ

વોટ્સએપ એડમિન્સ (whatsapp group admin) હવે તેમના ગ્રુપમાંથી એ તમામ મેસેજને દૂર કરી શકશે, જેના પર ગ્રુપના અન્ય યુઝર્સ વાંધો ઉઠાવે છે. જો કોઈ ગ્રુપમાં એકથી વધુ એડમિન હોય, તો દરેક વ્યક્તિને મેસેજ ડિલીટ કરવાનો અધિકાર (right to delete message on whatsapp) છે.

New Update In WhatsApp: હવે ગ્રુપ એડમિન વાંધાજનક મેસેજ કરી શકશે ડિલીટ

author img

By

Published : Dec 18, 2021, 6:58 PM IST

હૈદરાબાદ: Whatsappના ગ્રુપ એડમિન (whatsapp group admin) ટૂંક સમયમાં પાવરફુલ થઈ જશે. WhatsApp બીટા ટ્રેકર WABetaInfo અનુસાર કંપનીએ તેના બીટા વર્ઝનને 2.22.1.1 પર અપડેટ કર્યું છે. આ અંતર્ગત ગ્રુપ એડમિનને કોઈપણ મેમ્બર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા મેસેજ ડિલીટ (whatsapp message delete) કરવાનો અધિકાર મળશે. એડમિન તરફથી મેસેજ ડિલીટ કર્યા બાદ તેનું નોટિફિકેશન ગ્રુપ સ્ક્રીન પર પણ દેખાશે કે આ મેસેજ એડમિન દ્વારા ડિલીટ કરવામાં આવ્યો છે. તેની ટ્રાયલ અત્યારે ચાલી રહી છે. ટૂંક સમયમાં આ સુવિધા ગ્રાહકોને આપવામાં આવશે. ફીચરમાં નવા અપડેટ (New Update In WhatsApp) સાથે કેમેરાનું ઈન્ટરફેસ પણ બદલાઈ જશે.

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે શું આદેશ આપ્યો હતો?

ઘણીવાર વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ મેસેજ કે ખોટા મેસેજ મોકલવાની ફરિયાદો આવતી હોય છે. અત્યાર સુધીના નિયમો અનુસાર ગ્રુપમાં પોસ્ટ કરનાર જ મેસેજ ડિલીટ કરી શકે છે. ઘણી વખત આવા મામલા કોર્ટમાં પહોંચ્યા. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે (bombay high court on whatsapp group) આદેશ આપ્યો હતો કે, ગ્રુપમાં કોઈપણ ખોટા મેસેજ માટે એડમિન જવાબદાર નથી.

વોટ્સએપનું લેટેસ્ટ એન્ડ્રોઈડ બીટા 2.22.1.2 રિલીઝ

હવે આ પરિસ્થિતિઓમાં ગ્રુપ એડમિને સાંભળવું પડશે નહીં. હવે યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને WhatsApp ટૂંક સમયમાં જ એન્ડ્રોઈડ પર તેની એપમાં નવા ફેરફારની તૈયારી કરી રહ્યું છે. વોટ્સએપનું લેટેસ્ટ એન્ડ્રોઈડ બીટા 2.22.1.2 (WhatsApp latest Android beta 2.22.1.2) રિલીઝ થઈ ગયું છે. નવું અપડેટ આંતરિક પરીક્ષણનો ભાગ હોવાનું કહેવાય છે. ટૂંક સમયમાં તે યુઝર્સને આપવામાં આવશે.

'ડિલીટ મેસેજ ફોર એવરીવન'નો વિકલ્પ

આ વર્ઝનમાં ગ્રુપ એડમિનને 'ડિલીટ મેસેજ ફોર એવરીવન' વિકલ્પ સાથે કોઈપણ મેસેજ ડિલીટ કરવાનો અધિકાર મળશે. આ સર્વિસ ગ્રુપ એડમિનને સ્પામ અને ખોટી માહિતીને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો: New You Tube Feature યૂટયૂબે વીડિયો માટે શરૂ કર્યું "લિસનિંગ કંટ્રોલ" ફીચર

આ પણ વાંચો: Indian Space Station in Orbit: ડૉ.જીતેન્દ્ર સિંહે કહ્યું, 2030 સુધીમાં ભારત સ્પેસ સ્ટેશનને ભ્રમણકક્ષામાં મૂકશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.