ETV Bharat / bharat

ઈન્કમટેક્સ રિટર્નનું નવું પોર્ટલ 7 જૂનના રોજ થશે લોન્ચ, નવા કોલ સેન્ટરથી પગારદાર લોકોને મળશે નવી સુવિધા - CBDT

નવું પોર્ટલ લોન્ચ કરતા પહેલા આવકવેરા વિભાગે 1થી 6 જૂન સુધી જુના પોર્ટલ પર રિટર્ન-ફાઇલિંગ (E Filing)ની પ્રક્રિયા પણ અટકાવી દીધી હતી. CBDTએ એક અઠવાડિયા પહેલા નવા પોર્ટલના લોન્ચ વિશે માહિતી આપી હતી.

ઈન્કમટેક્સ
ઈન્કમટેક્સ
author img

By

Published : Jun 6, 2021, 9:17 AM IST

  • ઈન્કમટેક્સ રિટર્નનું નવું પોર્ટલ 7 જૂનના રોજ થશે લોન્ચ
  • ITR ફાઈલ કરવા માટેનું આયકર વિભાગનું નવું પોર્ટલ બીજી અનેક સુવિધા લઈને આવશે
  • ટેક્સ રિફંડની પ્રક્રિયા પણ ઝડપી થશે

નવી દિલ્હી: Income Tax Return Filing New Portal આવકવેરા ભરનારા (Income Tax payers)ના ટેક્સ રિટર્ન ફાઈલ (ITR File) ની સુવિધા વઘારનારા ઈ- ફાઈલિંગ પોર્ટલ (E Filing Portal) 7 જૂનના રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: RBIની MPCની સમીક્ષા પૂર્ણ, રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.5 ટકા યથાવત

ITR ફાઈલ કરવા માટેનું આયકર વિભાગનું નવું પોર્ટલ બીજી અનેક સુવિધા લઈને આવશે

નાણા મંત્રાલયનું કહેવું છે કે, ITR ફાઈલ કરવા માટેનું આયકર વિભાગનું નવું પોર્ટલ બીજી અનેક સુવિધા લઈને આવશે. આમાં કેટલાયે નવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. જે લોકો પણ પોતાની રીતે રિટર્ન ફાઈલ નથી કરી શકતા તેમના માટે નિશુલ્ક ITR પ્રપેયશન ઈન્ટરેક્ટિવ સોફ્ટવેર (ITR Preparation Interactive Software) હશે, જે તેઓને રિટર્ન ફાઈલ કરવા માટેની વિગતો સમજાવશે. તેને ઈ-ફાઈલિંગ 2.0 (E Filing 2.0) નામ આપવામાં આવ્યું છે.

ટેક્સ રિફંડની પ્રક્રિયા પણ ઝડપી થશે

આને કારણે ટેક્સ રિફંડની પ્રક્રિયા પણ ઝડપી થઈ જશે. CBDTના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ (www.incometax.gov.in પર 7 જૂનથી કાર્ય શરૂ કરશે. CBDT 18 જૂને નવી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ પણ શરૂ કરવા જઈ રહી છે. પોર્ટલની સાથે, આવકવેરા વિભાગ નવી મોબાઇલ એપ્લિકેશન પણ શરૂ કરશે, જેથી કરદાતાઓને આવકવેરા વળતર સંબંધિત સુવિધાઓની માહિતી મળી શકે.

આ પણ વાંચો: સપ્તાહના ચોથા દિવસે ઉછાળા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ 281 પોઈન્ટ વધ્યો

ઈન્કમટેક્સ રિટર્નનું નવું પોર્ટલ 7 જૂનના રોજ થશે લોન્ચ

કરદાતાઓ માટે નવું કોલ સેન્ટર (Call Centre) Assistance પણ હશે, જ્યાં ગમે ત્યારે કોઈપણ ITR દાખલ કરનાર વ્યક્તિ પોતાની સમસ્યા જણાવી શકશે અને તેની સમસ્યાનું સમાધાન પણ થઈ શકશે. નવું પોર્ટલ લોન્ચ કર્યાની પહેલા આયકર વિભાગે 1થી 6 જૂન સુધી જૂનું પોર્ટલ (https://www.incometaxindiaefiling.gov.in) પર રિટર્ન ફાઈલિંગની પ્રક્રિયા પણ રોકી દીધી હતી. CBDTએ લગભગ એક અઠવાડિયા પહેલા નવા પોર્ટલને લોન્ચ કરવાની માહિતી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.