ETV Bharat / bharat

NEET-UG પરીક્ષા 2021: દુબઈ સહિત ભારતના 203 શેહેરોમાં યોજાશે પરીક્ષા

રાષ્ટીય પરીક્ષણ એજન્સી (NTA)એ 12 ડિસેમ્બરના દિવસે યોજાઈ રહેલા રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET-UG) ના માટે પરીક્ષા કેન્દ્રના શેહેરોની ઘોષણા કરી છે. NEET પરીક્ષા કેન્દ્ર 2021 તે સ્થાને જ્યા NEET-UGનું આયોજન કરવામાં આવ્યું છે. NEET-UGમાં સામેલ થનાર વિદ્યાર્થી આધિકારીક વેબસાઈટ પર પરીક્ષા કેન્દ્ર શહેરની જાણકારી મેળવી શકે છે.

exam
NEET-UG પરીક્ષા 2021: દુબઈ સહિત ભારતના 203 શેહેરોમાં યોજાશે પરીક્ષા
author img

By

Published : Aug 21, 2021, 2:05 PM IST

  • 12 ડિસેમ્બરે યોજાશે NEET-UG પરીક્ષા 2021
  • 203 શેહેરોમાં લેવામાં આવશે પરીક્ષા
  • 13 ભાષામાં આપી શકશે વિદ્યાર્થા પરીક્ષા

દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET-UG પરીક્ષા 2021 માટે શહેરોની યાદી બહાર પાડી છે. રજીસ્ટર્ડ છાત્ર NTAની અધિકારીક વેબસાઈટ પર જઈને રોલ નંબર, ડેટ ઓફ બર્થ અને સિક્યોરીટી પીન નાખીને પરીક્ષા માટે ફાળવેલ શહેર જોઈ શકે છે.

203 શેહેરોમાં લેવાશે પરીક્ષા

NTA દ્વારા બહાર પાડવામાં આવેલા રજીસ્ટ્રેશન ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થીઓ દ્રારા પ્રાથમિકતા આપવામાં આવેલા શેહેરો મુજબ પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. નીટ યુજી 2021 પરીક્ષા 12 સપ્ટેમ્બરના દિવસે 203 શેહેરોમાં થશે. પરીક્ષા માટે હોલ ટીકીટ 3 દિવસ પહેલા બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થી NTAની આધિકારીક વેબસાઈટ www.neet.nta.ac.in પર જઈને હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકે છે.

આ પણ વાંચો : 85 ભારતીયોને લઈને એરફોર્સનું જહાજ કાબુલથી રવાના

13 ભાષામાં લેવાશે પરીક્ષા

નીટ યુજી પરીક્ષા 2021માં કુલ 13 ભાષામાં લેવામાં આવશે. આ ભાષાઓમાં હિન્દી, અગ્રેંજી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડીયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ સામેલ છે. આ પરીક્ષા ઓફલાઈન આયોજીત કરવામાં આવી છે. આ સિવાય દુબઈમાં પણ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.