ETV Bharat / bharat

Nawab Malik against ED: બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન ન મળતા નવાબ મલિક પહોંચ્યા સુપ્રીમ કોર્ટ - Nawab Malik against ED

NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ પ્રધાન નવાબ મલિકે તેમની ધરપકડ અંગે (Nawab Malik against ED) સુપ્રીમ કોર્ટમાં અરજી કરી (NAWAB MALIK APPROACHES SUPREME COURT) છે. આ પહેલા તેની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી.હાલ તે 4 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં (Nawab Malik money laundering case) છે.

બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન ન મળતા નવાબ મલિક સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

author img

By

Published : Apr 2, 2022, 6:18 PM IST

મુંબઈ: NCP નેતા અને મહારાષ્ટ્રના કેબિનેટપ્રધાન નવાબ મલિકે (NCP leader Nawab Malik) બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી (NAWAB MALIK APPROACHES SUPREME COURT) છે. અગાઉ, બોમ્બે હાઈકોર્ટે ED દ્વારા તેમની સામે લેવામાં આવેલી કાર્યવાહી સંબંધિત અરજીને (Nawab Malik runs in Supreme Court against ED) ફગાવી દીધી હતી. નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં (Nawab Malik money laundering case) 4 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.

આ પણ વાંચો: Cruise Drug Case : ક્રુઝ ડ્રગ્સ કેસમાં સાક્ષી પ્રભાકરનું મોત, વકીલે કહ્યું- હાર્ટ એટેકના કારણે થયું મોત

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારમાં ખળભળાટ: નવાબ મલિકની 23 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં (Nawab Malik against ED) આવી હતી. આ પછી મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. આ ક્રમમાં ઉદ્ધવ સરકારના અનેક પ્રધાનોએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો અયોગ્ય ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, નવાબ મલિક લઘુમતી સમુદાયના પ્રધાન છે, તેથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Kejriwal-Mann Gujarat visit: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત

દાઉદ ઈબ્રાહિમ સાથે ટેરર ​​ફંડિંગમાં સામેલ: બીજી તરફ મલિકે દાખલ કરેલી અરજીમાં પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. તેમણે કહ્યું કે, ધરપકડ ગેરકાયદેસર છે અને તે મૂળભૂત અધિકારો તેમજ અરજદારની વૈધાનિક જોગવાઈઓનું ઉલ્લંઘન છે, તે રિટ માટે હકદાર છે, ત્યારે EDએ તેના મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે ટેરર ​​ફંડિંગમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેથી તેની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.