ETV Bharat / bharat

મૂળ ભારતીય નૌરીન હસન ન્યૂ યોર્કના ફેડરલ રિઝર્વ બેન્કના બન્યાં ઉપાધ્યક્ષ - ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્ક

મૂળ ભારતીય નૌરીન હસનને ન્યૂ યોર્કના ફેડરલ રિઝર્વ બેન્કની ઉપાધ્યક્ષ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર બનાવવામાં આવ્યાં છે. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાની ટીમમાં મોટી સંખ્યામાં ભારતીય અમેરિકીઓને સામેલ કર્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ભારતીય અમેરિકી લોકોનો દેશમાં દબદબો વધ્યો છે.

મૂળ ભારતીય નૌરીન હસન ન્યૂ યોર્કના ફેડરલ રિઝર્વ બેન્કના બન્યાં ઉપાધ્યક્ષ

author img

By

Published : Mar 6, 2021, 10:50 AM IST

  • 25 વર્ષીય નૌરીન હસન મૂળ ભારતના છે, તેમની પાસે નાણાકીય અનુભવ પણ છે
  • તેમની નિયુક્તિને બોર્ડ ઓફ ગવર્નર્સ અને ફેડરલ રિઝર્વ સિસ્ટમની મંજૂરી
  • નૌરીન આ પદ પર રહીને બીજા માટે પ્રેરણા બનશેઃ ન્યૂ યોર્ક ફેડર બેન્ક

આ પણ વાંચોઃ કમલા હેરિસે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સાથે કરી વાત, ચીન-મ્યાનમારના સહયોગ અંગે કરી ચર્ચા

ન્યૂયોર્કઃ ભારતીય અમેરિકી મૂળના 25 વર્ષીય મહિલા નૌરીન હસનને ન્યૂ યોર્કના ફેડરલ રિઝર્વ બેન્કના ઉપાધ્યક્ષ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર બનાવવામાં આવ્યાં છે. બેન્કે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આ નિયુક્તિ 15 માર્ચથી અમલમાં થશે. આ નિયુક્તિને બોર્ડ ઓફ ગવર્નર્સ અને ફેડરલ રિઝર્વ સિસ્ટમ તરફથી મંજૂર કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં ટ્રમ્પના લીગલ ઇમિગ્રેશનના પ્રતિબંધને જો બાઈડને હટાવ્યો

નૌરીન લીડરશિપ બેકગ્રાઉન્ડના છે, તેમણે ઘણી ટીમનું નેતૃત્વ કર્યું છેઃ ન્યૂ યોર્ક ફેડર બેન્ક

આ ઉપરાંત બેન્કે જણાવ્યું કે, પહેલા ઉપાધ્યક્ષરૂપે હસન ન્યૂ યોર્ક ફેડની બીજા રેન્કની અધિકારી હશે અને ફેડરલ ઓપન માર્કેટ કમિટિની વૈકલ્પિક મતદાન સભ્ય હશે. ન્યૂ યોર્ક ફેડર બેન્કના અધ્યક્ષ અને સીઈઓ જોન સી. વિલિયમ્સે જણાવ્યું કે, નૌરીન લીડરશિપ બેકગ્રાઉન્ડથી છે અને તેમણે ઘણી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમની પાસે નાણાકીય અનુભવ પણ છે. અમને વિશ્વાસ છે કે નૌરીન આ પદ પર રહીને બીજા માટે પ્રેરણા બનશે. તેમના નિવેદન અનુસાર, નૌરીન હસને પહેલા નાણાકીય સેવા ઉદ્યોગમાં વિભિન્ન ભૂમિકા નિભાવી છે, જે મુખ્યરૂપે ડિજિટલ અને વ્યવસાયિક પ્રક્રિયા પરિવર્તન પર કેન્દ્રિત છે. ગયા ચાર વર્ષથી આ મોર્ગન સ્ટેનલેમાંં મની મેનેજમેન્ટની મુખ્ય અધિકારી પણ હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.