ETV Bharat / bharat

મહારાષ્ટ્ર વિકાસ આઘાડીએ સરકાર અને રાજ્યપાલ વિરુદ્ધ મુંબઈમાં રેલી કાઢી - મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની રેલી

મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) એ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ પર વિવાદાસ્પદ ટિપ્પણીને (Controversial comment on Shivaji Maharaj) લઈને એકનાથ શિંદે સરકાર અને રાજ્યપાલ બીએસ કોશ્યરી વિરુદ્ધ મુંબઈમાં (mva protest against shinde gov) રેલી કાઢી હતી.

Etv Bharatમહારાષ્ટ્ર વિકાસ આઘાડીએ સરકાર અને રાજ્યપાલ વિરુદ્ધ મુંબઈમાં રેલી કાઢી

author img

By

Published : Dec 17, 2022, 3:48 PM IST

મુંબઈ: મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) એ છત્રપતિ શિવાજી મહારાજ પર વિવાદાસ્પદ ટિપ્પણીને (Controversial comment on Shivaji Maharaj) લઈને એકનાથ શિંદે સરકાર અને રાજ્યપાલ બીએસ કોશ્યરી વિરુદ્ધ મુંબઈમાં રેલી (mva protest against shinde govt )કાઢી હતી. એનસીપીના નેતા દિલીપ વાલસે પાટીલે કહ્યું, "મહારાષ્ટ્રના લોકો છત્રપતિ શિવાજી મહારાજ, ડૉ. સાવિત્રીબાઈ ફૂલે અને અન્ય મહાન વ્યક્તિત્વો વિરુદ્ધ બોલવામાં આવેલી કોઈપણ વાતને સહન કરશે નહીં. શિંદે સરકારને અમારો સંદેશ છે કે, તેઓ રાજ્યના ઈતિહાસને બદલવાનો પ્રયાસ ન કરે."

  • #WATCH | Maharashtra Vikas Aghadi (MVA) holds a protest march in Mumbai against the Eknath Shinde government and Maharashtra Governor BS Koshyari over his controversial remark on Chhatrapati Shivaji Maharaj pic.twitter.com/lO5i6HJKTK

    — ANI (@ANI) December 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બાલાસાહેબ થોરાટના શિંદે સરકાર પર આરોપ: તે જ સમયે, શિંદે સરકાર વિરુદ્ધ MVA માં કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે, કેટલાક મુખ્ય પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યા હતા અને ભાજપ ત્યાં ચૂંટણી જીતી હતી. મહારાષ્ટ્રની જનતા તેમના વોટથી ભાજપને મજબૂત સંદેશ આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.