ETV Bharat / bharat

Drug Case : ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી

આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની કસ્ટડી 7 ઓક્ટોબરે પૂરી થઈ ગઇ હતી. આવી સ્થિતિમાં NCB ત્રણેય સાથે મુંબઈ કોર્ટમાં તેમના જામીન પર સુનાવણી આજે કરવામાં આવી હતી. આર્યન ખાનના વકીલ સતીશ મણેશીંદેએ તેમની જામીન અરજી દાખલ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, કોર્ટે NCB એ આર્યન અને તેના સહયોગીઓની કસ્ટડી 14 દિવસ વધારી દીધી છે. જે બાદ આજે આર્યન ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી દીદી છે.

આર્યન ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી
આર્યન ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી
author img

By

Published : Oct 8, 2021, 5:21 PM IST

  • આર્યન ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી
  • આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની કસ્ટડી 7 ઓક્ટોબરે પૂરી
  • વકીલ સતીશ મણેશીંદેએ તેમની જામીન અરજી દાખલ કરી

મુંબઇ : ક્રૂઝ રેવ પાર્ટી(Mumbai Cruise Rave Party) કેસમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ની કસ્ટડી ગુરુવારે પૂરી થઇ ગઇ હતી. આ કેસમાં મુંબઈની કોર્ટે આર્યનને 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, જેને લઈને જામીન અરજીની સુનાવણી માટે આર્યન કોર્ટ પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન ડ્રગ વિરોધી એજન્સી NCB વતી કહેવામાં આવ્યું કે, આ મામલાની તપાસ માટે અમને સોમવાર સુધી આર્યન ખાનની કસ્ટડીની જરૂર છે, ત્યારે આર્યન સહિત 7 આરોપીઓને કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.જે બાદ આજે કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીદી હતી.

  • Mumbai's Esplanade Court begins hearing on bail pleas of Aryan Khan, Arbaaz Merchant and Munmun Dhamecha in the cruise ship drug case

    — ANI (@ANI) October 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #UPDATE | Mumbai's Esplanade court rejects bail plea of Aryan Khan, Arbaaz Khan and Munmun Dhamecha, in the case related to the seizure of drugs following a raid at a party on a cruise ship off the Mumbai coast

ક્રુઝ ડ્રગ્સ કેસ (Cruise Drugs Case)માં ધરપકડ થયેલા બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાનના આગોતરા જામીન પર શુક્રવારના મુંબઈની સેશન્સ કોર્ટ (Sessions Court of Mumbai)માં સુનાવણી ચાલી હતી. આર્યન ખાનના વકીલ સતીષ માનશિંદે (Satish Maneshinde) કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી.આ દરમિયાન આર્યન ખાન સહિત તમામ આરોપીઓને NCB ઑફિસથી આર્થર રોડ જેલ લઇ જવામાં આવ્યા હતા.

  • Mumbai: Esplanade Metropolitan Magistrate court sent Nigerian National Chinedu Igwe to NCB custody till 11 October, in the case related to the seizure of drugs following a raid at a party on a cruise ship off the Mumbai coast

આરોપીનું જે.જે. હૉસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું

જેલમાં શિફ્ટ કરતા પહેલા આ તમામ આરોપીઓને મુંબઈની જે.જે. હૉસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. તો કેસમાં મુનમુન ધમેચા સહિત પકડાયેલી છોકરીઓને મુંબઈની ભાયખલા જેલમાં મોકલવામાં આવી છે.

આ પણ વાંચો : ક્રુઝ ડ્રગ્સ કેસ: આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો, જામીન અરજી પર ચાલી રહી છે સુનાવણી

કોર્ટમાં આર્યન ખાનની ઇમોશનલ અપીલ

કોર્ટમાં આર્યન ખાને કહ્યું કે, "હું ભારતનો છું, મારા માતા-પિતા ભારતીય છે અને ભારતમાં રહી રહ્યા છે. મારી પાસે ભારતીય પાસપોર્ટ છે, હું તપાસમાં સહયોગ કરીશ. કોઈ પ્રશ્ન નથી કે હું દેશ છોડી દઇશ."

આ પમ વાંચો : Cruise Drugs Case : આર્યન ખાન સહિત 8 આરોપીઓને કસ્ટડી મોકલાયા

આર્યન ખાન પાસેથી નથી મળ્યું ડ્રગ્સ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ આર્યન ખાન સહિત 7 લોકોને ગત 2 ઑક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જઇ રહેલા કોર્ડેલિયા ક્રુઝ શિપ પર ચાલી રેલી ડ્રગ્સ પાર્ટીના મામલે પકડ્યા હતા. NCBને ઘટનાસ્થળેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું, પરંતુ આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નહોતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.