ETV Bharat / bharat

Alert in Mumbai : મુંબઈમાં આતંકવાદી હુમલાનું એલર્ટ, મુંબઈ પોલીસ કર્મચારીઓની રજા કરાઇ રદ્દ - Section 144 in Mumbai

મુંબઈ પોલીસે તમામ જવાનોને વર્ષના અંતિમ દિવસે ડ્યુટી(Mumbai Police on Duty) પર આવવાની સૂચના આપી છે. ખાલિસ્તાની આતંકવાદી હુમલાઓને(Mumbai Terror Attack Alert) જોતા પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. તમામ રેલવે સ્ટેશનો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા(Alert in Mumbai) ગોઠવવામાં આવી છે.

Alert in Mumbai : મુંબઈ આતંકવાદી હુમલાનું એલર્ટ, મુંબઈ પોલીસ કર્મચારીઓની રજા રદ્દ

author img

By

Published : Dec 31, 2021, 8:45 AM IST

મુંબઈઃ મુંબઈ પોલીસે તમામ જવાનોને વર્ષના અંતિમ દિવસે ડ્યુટી(Mumbai Police on Duty) પર આવવાની સૂચના આપી છે. એટલે કે 31મી ડિસેમ્બરે પોલીસની(Mumbai Police on 31st December) તમામ રજાઓ અને સાપ્તાહિક રજાઓ રદ કરવામાં આવી છે અને મુંબઈમાં તૈનાત દરેક પોલીસકર્મી ફરજ પર રહેશે. મળતી માહિતી મુજબ ખાલિસ્તાની તત્વો શહેરમાં આતંકવાદી હુમલા કરી શકે છે, જેને લઈને મુંબઈ પોલીસ એલર્ટ(Mumbai Police Alert) પર છે.

મુંબઈના મુખ્ય સ્ટેશનો પર કડક સુરક્ષા

મુંબઈ પોલીસે ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે. તો બીજી તરફ, રેલવે સ્ટેશનો પર(Tight Security at Major Stations of Mumbai) ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

3000થી વધુ રેલ્વે અધિકારીઓ તૈનાત

મુંબઈ પોલીસ કમિશનર કૈસર ખાલિદે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, મુંબઈમાં એલર્ટને ધ્યાનમાં રાખીને મુંબઈના મુખ્ય સ્ટેશનો, દાદર, બાંદ્રા ચર્ચગેટ, CSMT, કુર્લા અને અન્ય સ્ટેશનો પર કડક સુરક્ષા(Security at Mumbai Stations) વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને 3000થી વધુ રેલ્વે અધિકારીઓ તૈનાત કરવામાં આવશે.

મુબઈના જાહેર સ્થળો પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની ઉજવણી વચ્ચે મુંબઈમાં(New Year Celebrations in Mumbai) કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, કલમ 144 લાગુ(Section 144 in Mumbai) થવાને કારણે 30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી 2022 સુધી જાહેર સ્થળોએ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ First Death In Country From Omicron: ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ

આ પણ વાંચોઃ Omicron Vs Delta: નિષ્ણાતો મુજબ, ઓમિક્રોન વિશ્વમાંથી ડેલ્ટાને બદલીને સારું કરી શકે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.