ETV Bharat / bharat

મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ ટ્વિન્સને આપ્યો જન્મ - એક પુત્ર અને એક પુત્રી

દેશના ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના (Isha Ambani, the daughter of Mukesh Ambani) ઘરે જોડિયા બાળકોનો (birth to twins) જન્મ થયો છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ઈશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રી છે.

મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ ટ્વિન્સને જન્મ આપ્યો
mukesh-ambanis-daughter-isha-gave-birth-to-twins
author img

By

Published : Nov 20, 2022, 9:18 PM IST

ન્યુઝ ડેસ્ક: ભારતના ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના (Isha Ambani, the daughter of Mukesh Ambani) ઘરે જુડવા બાળકોનો જન્મ (birth to twins) થયો છે. અંબાણી પરિવાર (The Ambani family) અને પીરામલ પરિવાર (Piramal family) તરફથી માહિતી આપવામાં આવી છે કે ઈશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના જુડવા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. મીડિયા સ્ટેટમેન્ટમાં જાણકારી આપવામાં આવી છે કે ઈશા અને આનંદ પીરામલને ટ્વિન્સ બેબી થયા છે અનેમાતા ઈશાની સાથે તેના બંને બાળકો સ્વસ્થ છે. પુત્રનું નામ કૃષ્ણા અને પુત્રીનું નામ આદિયા (son's name is Krishna and the daughter's name is Adiya) જણાવવામાં આવ્યું છે અને બંને સ્વસ્થ છે.

સંયુક્ત નિવેદન સામે આવ્યું: મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલના માતા-પિતા અજય અને સ્વાતિ પીરામલ તરફથી જાહેર અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે તેમને જુડવા બાળકોના આગમનની જાહેરાત કરતા ખુબ ખુશી થઈ રહી છે. તે સિવાય બધાની દુવાઓ અને શુભકામનાઓ માટે આભાર માન્યો છે. તેમના જીવનમાં આ સૌથી મહત્વપૂર્ણ ક્ષણ છે.

વર્ષ 2019માં થયા હતા લગ્ન: વર્ષ 2018માં ઈશા અંબાણીના લગ્ન હેલ્થકેયર બિઝનેસ ગ્રુપ પીરામલના માલિક અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થઈ હતી. તેમના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નના લિસ્ટમાં સામેલ છે, જેમાં દેશ, બોલીવુડ અને દુનિયાભરની અનેક નામચીન્હ હસ્તિઓ હાજર રહી હતી.તેમના લગ્ન પણ ખુબ ધામધૂમથી કરવામ આવ્યા હતા.

આનંદ પીરામલ રાજસ્થાનના વતની: આનંદ પીરામલ રાજસ્થાનના છે. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં પિરામલ પાસે કોઠીઓ, હવેલીઓ અને મહેલો છે. ઇશાની સાસુ સ્વાતિ પીરામલ પણ વ્યવસાયે વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ છે. સ્વાતિ મુંબઈમાં ગોપીકૃષ્ણ પીરામલ હોસ્પિટલના સ્થાપક છે. તેણીને વર્ષ 2012માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. ઈશાની ભાભી નંદિની પિરામલ ગ્રુપનો આખો બિઝનેસ સંભાળે છે.ઈશા અંબાણીના સસરા અજય પીરામલ શ્રીરામ ગ્રુપના ચેરમેન, ટાટા સન લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના બોર્ડ મેમ્બર, અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ચેરમેન, પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના ચેરમેન ઉપરાંત અન્ય પદો ધરાવે છે. તેમની કંપનીના ચેરમેન હોવાને કારણે તેઓ IIT ઈન્દોરના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.