ETV Bharat / bharat

મમતાને લજાવતી કામાંધ પ્રેમની પરાકાષ્ઠા, વન પ્રવેશે આચરી પ્રેમની કામલીલા - માસુમો જોઈ રહ્યા છે રાહ

8 બાળકોની માતા તેના પ્રેમી સાથે ભરતપુરમાં તેના 57 વર્ષીય પ્રેમી સાથે (Mother of 8 eloped with her lover in Bharatpur) ભાગી ગઈ. મહિલાએ તેના પતિ અને બાળકો પાસે પરત ફરવાની ના પાડી દીધી છે. મહિલાના પતિનો આરોપ છે કે, પુરુષે તેની પત્નીને તાવીજ આપીને વશ કરી લીધી છે.

માસુમો જોઈ રહ્યા છે રાહ, માતા 57 વર્ષીય પ્રેમી સાથે ભાગી અને...

author img

By

Published : May 2, 2022, 1:20 PM IST

ભરતપુર(રાજસ્થાન): કમાન વિસ્તારના કૈથવાડા પોલીસ સ્ટેશનમાં એક અસામાન્ય કિસ્સો સામે (Mother of 8 eloped with her lover in Bharatpur) આવ્યો છે. જ્યાં ભરતપુરમાં 8 બાળકોની માતા તેના 57 વર્ષીય પ્રેમી સાથે ફરાર ભાગી (Mother of 8 eloped with her lover in Bharatpur) ગઈ. કૈથવાડા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 24 એપ્રિલે એક વ્યક્તિએ 57 વર્ષીય વ્યક્તિ પર તેની પત્નીનું અપહરણ કરવાનો આરોપ લગાવતા કૈથવાડા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. જે બાદ પોલીસે શનિવારે મહિલાને કોર્ટમાં રજૂ કરી હતી.

આ પણ વાંચો: ઈન્ટરનેટ સેન્સેશન કિલી પોલ પર ચાકુથી હુમલો, બહેને વીડિયો શેર કરીને કહ્યું...

નક્કસ તાવીજ આપીને તેને પ્રેમજાળમાં ફસાવી: નિવેદનમાં, મહિલાએ અપહરણનો ઇનકાર કર્યો હતો અને સ્વેચ્છાએ જવાનું કહ્યું હતું. આ સાથે તેણે પતિ અને બાળકો પાસે જવાની ના પાડી દીધી. મહિલાના પતિનો આરોપ છે કે, તેની પત્નીને નક્કસ તાવીજ આપીને તેને પ્રેમજાળમાં ફસાવી દેવામાં આવી છે. કૈથવાડા પોલીસ સ્ટેશનના અધિકારી રામનરેશ મીનાએ મહિલાને પૂરા પોલીસ બળ સાથે કોર્ટમાં રજૂ કરી હતી. નિવેદન નોંધ્યા બાદ મહિલાને સંપૂર્ણ સુરક્ષા સાથે કૈથવાડા પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી.

આ પણ વાંચો: જંગલ સફારી પર ગયેલા પ્રવાસીઓની સામે અચાનક હાથી આવ્યો, જુઓ વીડિયો

ચાર બાળકોનો પિતા છે પ્રેમીઃ પ્રાપ્ત માહિતી અનુસાર, 57 વર્ષીય વ્યક્તિના ચારેય બાળકો પરિણીત છે. તે તેની પત્ની સાથે મજૂર ફરિયાદી (મહિલાના પતિ)ના પડોશમાં રહેતો હતો. આ કારણે તે મહિલાના ઘરે આવતો જતો હતો. મહિલાના પતિનો આરોપ છે કે પુરુષે તેની પત્નીને તાવીજ આપીને વશ કરી લીધી છે. આ બંનેનું અફેર છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે. આથી તે તેના 8 માસૂમ બાળકોને છોડીને તેની સાથે ભાગી જવા સંમત થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.